નવું ઈન્કમ ટેક્સ બિલ લોકસભામાં રજૂ, ટેક્સપેયર્સને શું લાભ? જાણો 10 મોટા ફેરફારો
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું છે. 7 ફેબ્રુઆરી 2025 ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ કાયદાનું સ્થા?...
અત્યાધુનિક સાધનો અને સૌથી મોટા એરિયા સાથે પ્રો-અલટીમેટ જીમ નું થયુ ઓપનિંગ
અલ્ટીમેટ જીમ એ ભારતની સૌથી ઝડપથી વિકસતી જીમ ચેન છે, જેની દેશભરમાં 75 થી વધુ શાખાઓ છે. અભિષેક ગગનેજા દ્વારા 2012 માં સ્થપાયેલ જીમ ની અત્યારે દેશમાં ૭૫ થી વધુ શાખાઓ છે અત્યાધુનિક સુવિધાઓ, નિષ્ણાત ટ?...
‘ભારતને ‘ટેરિફ કિંગ’ ટાઈટલથી બચાવવા માટે…’ PM મોદીના પ્રવાસ અંગે અમેરિકન મીડિયાએ શું કહ્યું?
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં આજે ગુરુવારે (13 ફેબ્રુઆરી) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્?...
હોમ લોનધારકો માટે ખુશખબરી ! 6 બેંકોએ ઘટાડ્યા વ્યાજ દર, RBIએ રેપો રેટ ઘટાડ્યા બાદ લીધો નિર્ણય
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટીએ (MPC) 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને તેને 6.50% થી 6.25% પર લાવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ હોમ ?...
હવે અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટે ફ્રાન્સ પણ ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ
ભારતના ફ્રાન્સ સાથેના સંબંધો તાજેતરના વર્ષોમાં ખાસ્સા મિલનસાર રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ફ્રાન્સની મુલાકાત કરી છે. તેઓ ભારત અને ફ્રાન્સ AI સમિટના સહ-યજમાન બન્યા છે. પીએમ ...
અમેરિકાનું નવું વિઝા બુલેટિન જાહેર, તો શું ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે હજુ વધારે રાહ જોવી પડશે?
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે માર્ચ 2025 માટે વિઝા બુલેટિન બહાર પાડ્યું છે. આમાં, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે 'અંતિમ કાર્યવાહી તારીખ'માં ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકામાં કામ કરતા ભારતીય કામદા...
ફ્રાન્સ ભારત પાસેથી ખરીદશે પિનાકા રૉકેટ લૉન્ચર, પરમાણુ ઉર્જા સહિતના મુદ્દે વડાપ્રધાન મોદી અને મૈક્રોં વચ્ચે થઈ વાતચીત
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની વાત કહી હતી. બંને ન...
વકફ સુધારા બિલ પર JPC રિપોર્ટ આજે સંસદમાં રજૂ કરવામાં આવશે
વકફ (સુધારા) બિલ, 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ 44 સુધારાઓ પર ચર્ચા કર્યા બાદ 14 સુધારાઓને મંજૂરી આપી છે. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, NDA સાંસદોના 14 સૂચનો સ્વીકારવામાં આવ્યા છે, જ્યા?...
મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ
વિશ્વનો વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવ?...
પપૈયાના બીજનો આ રીતે કરો ઉપયોગ, બધા ખીલ દૂર થઈ જશે અને સ્કીન થશે ‘માખણ’ જેવી
પપૈયાનું સેવન ફક્ત તમારા પેટ માટે જ સારું નથી, પરંતુ તેના ત્વચા માટે પણ ઘણા ફાયદા છે. પપૈયા અને તેની છાલમાંથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચાને થતા ફાયદાઓ વિશે તમે ઘણું સાંભળ્યું હશે. પરંત?...