તાઈવાનનો ફરી ચીનને ઝટકો, ભારતમાં ખર્ચ કરશે 13 હજાર કરોડ રૂપિયા
તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો છે. તાઈવાનની કંપની હોન હાઈ જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં 1.6 અબજ ડોલર એટલે કે 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી ર?...
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને ...
વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા કરાર હેઠળ ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમા...
મેન્યુઅલ ડ્રિલિંગની પ્રથમ તસવીરો આવી સામે, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ...
ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે. ૩૦ દિવસના વીઝા ?...
ગુરૂદેવ નાનક સાહેબની જન્મ જ્યંતિ, ‘ગુરૂ-પર્વ’ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને પાઠવેલી શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક દેવની જન્મ જ્યંતિ પ્રસંગે સોમવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે વડાપ્રધાને ગુરૂનાનક દેવે આપેલા સેવા અને ભ્રાતૃભાવના સંદેશાઓની યાદ આપતાં જણાવ્...
હૈદરાબાદમાં PM મોદીનો મેગા રોડ શો, ખુલ્લી જીપમાં ફર્યા શહેરમાં
તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબ...
મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તીર્થધામ બોચાસણ ખાતે દેવ દિવાળીના ઉત્સવની કરવામાં આવી ઉજવણી
આજે એટલે કે, સોમવારે BAPS ગાદીસ્થાન બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિ?...
દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ જ્યાં ગેજેટ-ઈન ટ્રે સિક્યોરિટી ચેક સિસ્ટમ હટી જશે, જાણો શું છે આ સુવિધા
બેંગ્લુરુનો કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે જ્યાં સિક્યોરિટી ચેકમાં મોબાઈલ ફોન અને લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝને કાઢીને ટ્રેમાં નહીં રાખવ...
ફાંદમાં છુપાયેલું છે નસકોરા અને સાંધાના દુખાવાનું રહસ્ય, પેટની ચરબી ઘટાડવાનાં આ રહ્યાં 10 મંત્ર
આંતરડામાં જમા થયેલી ચરબીને કારણે પેટ ફુલાઈ જાય છે. જેને બેલી ફેટ પણ કહેવામાં આવે છે. જો એકવાર તે વધવા લાગે છે અને તેની કાળજી લેવામાં ન આવે તો તે માત્ર પેટની ચરબીમાં જ નહીં પરિણમતું નથી, પરંતુ તે...