Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 29°C

oneindianews

8,890 stories

અમદાવાદમાં મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ : 235 કરોડમાં બનશે નવો સુભાષ બ્રિજ

અમદાવાદના ટ્રાફિક માટે અત્યંત મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે નવા અને આધુનિક સ્વરૂપમાં બનાવવામાં આવશે. AMC દ્વારા લગભગ ₹235 કરોડના ખર્ચે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. હાલનો જૂનો બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરવામાં આવ્યો છે અને…

· 3 min read

દુબઈમાં ડ્રોન ધડાકો : બુર્જ ખલીફા નજીક હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં આગ, કોઈ જાનહાનિ નહીં

દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની નજીક આવેલા ડાઉનટાઉન વિસ્તારમાં ડ્રોન વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર દુબઈ અને સંયુક્ત આરબ અમીરાતમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દુબઈ સરકારના મીડિયા કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

· 3 min read

‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ

બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન કર્યું. ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી'…

· 2 min read

LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી

લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશમાં તેલ અને ગેસની કોઈ અછત…

· 4 min read

લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલા પર વિશ્વાસ યથાવત, અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો

સંસદના તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં ઓમ બિરલા પોતાના પદ પર યથાવત રહ્યા છે. તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસનો પ્રસ્તાવ ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે લોકસભામાં બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. ત્યારબાદ સદનમાં બોલતા ઓમ બિરલાએ જણાવ્યું કે…

· 3 min read

ઈરાન સંકટ વચ્ચે ભારત સક્રિય, દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠા મુદ્દે રાજનૈતિક ચર્ચા તેજ

ઈરાનમાં વધતા ભૂરાજકીય સંકટ વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ રાજનૈતિક પ્રયાસો શરૂ કર્યા છે. આ સંદર્ભમાં એસ. જયશંકર અને અબ્બાસ અરાઘચી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે…

· 3 min read

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર રોહિત તિલકએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં વધતી જતી આંતરિક અસંતોષ વચ્ચે, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર અને વરિષ્ઠ નેતા રોહિત તિલકએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના નિર્ણયથી પુણેમાં કોંગ્રેસ સંગઠન માટે એક નવો પડકાર ઉભો થયો છે.…

· 4 min read

ઈંધણ તંગી વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર, અફવા ફેલાવનારા પર રાખો કડક નજર

વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ વચ્ચે ભારત સરકાર સાવચેતીપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહી છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી કે LPGના પુરવઠા અંગે જનતામાં ભય અથવા ગભરાટ પેદા…

· 3 min read

તિરંગા સાથે ઉજવણી મામલે હાર્દિક પંડ્યા વિવાદમાં, પૂણેમાં FIRની માંગ

ભારતની ભવ્ય જીત બાદ ઉજવણી દરમિયાન તિરંગા સાથે કથિત અયોગ્ય વર્તન કરવાના આરોપમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સામે જીત મેળવ્યા બાદ મેદાન પર ઉજવણી દરમ્યાન થયેલી…

· 3 min read

હોર્મુઝ તણાવ વચ્ચે ઈરાન વિરુદ્ધ UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશોનો પ્રસ્તાવ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ઈરાન વિરુદ્ધ મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું લેવામાં આવ્યું છે. ભારતે તે પ્રસ્તાવને સ્પોન્સર કર્યું છે જેમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના દેશો અને જોર્ડન પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની કડક નિંદા કરવામાં આવી છે. પ્રસ્તાવમાં ઈરાનને…

· 4 min read