પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”
ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા, જેના સાથે તેમનો કોઈ લેવાદેવા નહોતો. તેમના મતે આ…










