Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

oneindianews

8,888 stories

આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, નરેન્દ્ર મોદી ની ખાસ અપીલ

દેશમાં લોકશાહીનો મહાપર્વ ગણાતી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા અંતર્ગત આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7:00 વાગ્યાથી મતદારો ઉત્સાહભેર મતદાન મથકો પર પહોંચ્યા હતા અને લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લીધો…

· 2 min read

IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ

ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રિકોને…

· 2 min read

CBSEનો મોટો ફેરફાર : હવે શાળાઓમાં 3 ભાષા ફરજીયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે

Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ…

· 2 min read

મોદી કેબિનેટના મોટા નિર્ણયો : ₹1.74 લાખ કરોડના 5 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ એ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે સરકારે કુલ ₹1,74,207 કરોડના 5 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે,…

· 2 min read

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન : ‘આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે…’

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પછી હવે ભારતે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. અચાનક બનેલી આ સમજૂતીએ વિશ્વભરના નેતાઓને ચોંકાવી દીધા છે, ખાસ કરીને તે સમયે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ થોડા કલાકો પહેલાં કડક…

· 2 min read

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!

ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ્દાને ‘ગુજરાતી અસ્મિતા’ અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. વધતા…

· 4 min read

ઈરાન-અમેરિકા સીઝફાયર વચ્ચે પાકિસ્તાન PMનો ‘Draft’ ટ્વીટ વાયરલ, વધ્યા સવાલો

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે યુદ્ધવિરામ (Ceasefire) થયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન પહેલાં જ બંને દેશો શાંત થયા. શરૂઆતમાં આ સીઝફાયરમાં Pakistanની ભૂમિકા હોવાના દાવા થયા, પરંતુ પાકિસ્તાનના વડા…

· 3 min read

ઈરાનમાં વસતા ભારતીય નાગરિકો માટે સરકારે ફરી બહાર પાડી એડવાઈઝરી, ‘શક્ય તેટલી ઝડપે દેશ છોડી દો’

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાનમાં રહેતા પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે ઈરાનને ‘યુદ્ધગ્રસ્ત દેશ’ તરીકે ગણાવીને ત્યાં વસતા તમામ ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે. હાલની અસ્થિર અને જોખમી…

· 2 min read

રાજપીપળા ‘કમલમ’ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ : “વ્યક્તિ નહીં, વિચાર અને ‘કમળ’ જ આપણો ઉમેદવાર” – નીલ રાવ

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે કાર્યકરો માટે ‘એકતા અને સમર્પણ’નું શક્તિ…

· 3 min read

ઈરાન પર હુમલા 2 અઠવાડિયા માટે સ્થગિત : ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન, યુદ્ધવિરામ તરફ મહત્વપૂર્ણ પગલું

વિશ્વભરમાં વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન પર થનારા બોમ્બમારો અને સૈન્ય કાર્યવાહી ને આગામી બે અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

· 3 min read