Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

oneindianews

8,888 stories

કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા

રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, રાજકીય મોભીઓ વિદ્વાનો વગેરે ગુજરાતના જ રહ્યાં છે. જાણીતાં સમાજસેવી કલાકાર અને પદ્મશ્રી સન્માનિત…

· 2 min read

કોલકાતા ધમકી પર રાજનાથ સિંહનો તીખો જવાબ, ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બૈરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને રાજ્યની રાજકીય સ્થિતિ બંને મુદ્દાઓ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. પોતાના ભાષણ દરમિયાન…

· 2 min read

ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું…

· 5 min read

ગુજરાત મુદ્દે રાજકીય ટકરાવ તેજ, અમિત શાહએ કહ્યું – ‘રાહુલ ગાંધી નેતા બન્યા પછી કોંગ્રેસીઓની બુદ્ધિનું સ્તર બગડ્યું’

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતવિરોધી નિવેદનને લઈને હવે ચર્ચા તેજ થઈ ગઈ છે. ભાજપે આ નિવેદનને ગુજરાત અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગાણાવ્યું છે. વધુમાં ગુજરાતી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે ગૃહ પ્રધાન અમિત…

· 2 min read

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, પાસપોર્ટ વિવાદમાં મોટી કાર્યવાહી

કોંગ્રેસ નેતા પવન ખેરાની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની એક ટીમ આસામ પોલીસ સાથે દિલ્હીના નિઝામુદ્દીન પૂર્વમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે. આસામ પોલીસની 4 લોકોની એક ટીમ નિઝામુદ્દીન પૂર્વમાં પવન ખેરાના નિવાસસ્થાન ડી-12 પર પહોંચી છે. દિલ્હી પોલીસની ટીમ…

· 3 min read

ન્યૂક્લિયર ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ : કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

ભારત સિવિલ ન્યૂક્લિયર ઊર્જા ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમિલનાડુના Kalpakkam ખાતે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ‘ક્રિટીકેલિટી’ સુધી પહોંચી ગયું છે. આ સિદ્ધિ સાથે ભારત હવે…

· 2 min read

PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો

આજે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના તેમજ ખાસ કરીને ભારતના સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માનવજાતની સેવા માટે દિવસ-રાત મહેનત…

· 2 min read

આણંદમાં ભાજપ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને ‘વંદે…

· 2 min read

અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી

ડાયરેક્ટર પ્રિયદર્શનની હૉરર-કૉમેડી ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરમાં જૂની હવેલીથી લઈને અનેક ટ્વિસ્ટ અને ટર્ન નજર આવ્યા. ટ્રેલરમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાજપાલ યાદવની દમદાર કૉમેડી નજર આવી. 'ભૂત બંગલા'ના ટ્રેલરમાં શું ખાસ છે?…

· 2 min read

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ દર્શાવતા બેનરો લગાવવામાં આવતા રાજકીય હલચલ તેજ બની છે.…

· 3 min read