ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ શિડ્યૂલની જાહેરાત આજે બુધવારે (1 એપ્રિલ, 2026) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવી છે. આ મતદાનમાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓ (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય), 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા…










