Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianews

8,889 stories

હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ

બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કુલ 19,800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા જનહિતલક્ષી કાર્યો…

· 2 min read

ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા),  હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસાન મોરચો) ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની…

· 2 min read

મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ : મોહમ્મદ શારિકએ કોર્ટમાં કબૂલ્યો ગુનો, જેને કોંગ્રેસ માનતી નહોતી ‘આતંકી’

2022ના મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ માં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ શારિકએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે તેની ગુનો કબૂલતી અરજી સ્વીકારી લીધી છે, જે આ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ માનવામાં આવી…

· 2 min read

પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તેમણે ભારતને ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે સેમિકન્ડક્ટર…

· 4 min read

જૈન પરંપરાની તપસ્યા સમાજમાં સેવા અને સર્જનને પ્રેરિત કરે છે : PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યમાં ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ ગાંધીનગરના કોબા તીર્થ માટે રવાના થયા હતા. તેમનું સ્વાગત ભૂપેન્દ્ર પટેલ…

· 3 min read

પાકિસ્તાનમાં મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો

પાકિસ્તાનમાંથી એક મોટી અને રહસ્યમય ખબર સામે આવી છે, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ માહિતી પ્રો-જૈશ સોશિયલ મીડિયા ચેનલો અને સંગઠનની ટેલિગ્રામ ચેનલ…

· 3 min read

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત

બિહારના નાલંદા માંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે શીતળા માતા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ…

· 2 min read

લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’

દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કડક…

· 3 min read

ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી

જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને ભગવાન મહાવીરના અહિંસા, સત્ય અને કરુણાના સંદેશને…

· 4 min read

ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે

ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની જાતિ સંબંધિત માહિતી પણ એકત્રિત કરવામાં આવશે, જે આઝાદ ભારતના ઇતિહાસમાં…

· 3 min read