Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

oneindianews

8,890 stories

ભારત માટે રાહત : તિરંગા સાથે બે LPG જહાજોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કર્યું

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે એક મોટી રાહતની ખબર સામે આવી છે. ઈરાનએ ભારત માટે સમુદ્રી માર્ગ ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ભારતીય એલપીજી (LPG) જહાજો હવે સુરક્ષિત રીતે આગળ વધી…

· 3 min read

ઈરાનના ખર્ગ આઇલેન્ડ પર US સ્ટ્રાઈક, ટ્રમ્પ બોલ્યા– હોર્મુઝમાં દખલ કરશો તો તેલના કુવાઓ નિશાન બનશે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરાત કરી છે કે United States Central Command (CENTCOM) દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ખર્ગ આઇલેન્ડ પર અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી…

· 3 min read

કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આજે PM મોદીની મેગા રેલી, હજારો કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે નરેન્દ્ર મોદી આજે શનિવારે (14 માર્ચ, 2026) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર વિશાળ જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ‘પરિવર્તન યાત્રા’ના સમાપન પ્રસંગે યોજાઈ રહેલી આ મેગા રેલીમાં મોટી…

· 2 min read

UPમાં ગૌ-તસ્કરી સામે કડક કાર્યવાહી : 35 હજારથી વધુ ધરપકડ, ₹83 કરોડની સંપત્તિ જપ્ત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા સંભાળ્યા બાદ ગૌવંશની સુરક્ષા અને ગૌહત્યા પર પ્રતિબંધને લઈને સૌથી કડક નીતિ અપનાવવામાં આવી છે. રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ ગૌ-તસ્કરી અને ગૌહત્યા કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજા આંકડાઓ…

· 4 min read

ખેડાના ત્રાજ ગામમાં રહેણાંક પ્રોજેક્ટને લઈ વિવાદ, ગ્રામજનોએ અશાંતધારો લાગુ કરવાની કરી માંગ

ખેડાના માતર તાલુકામાં આવેલા ત્રાજ ગામમાં લઘુમતી સમુદાય માટે બનાવાઈ રહેલા એક મોટા રહેણાંક પ્રોજેક્ટને લઈને વિવાદ ઉભો થયો છે. ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સમગ્ર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામની સીમામાં…

· 4 min read

ઈરાન તણાવ વધતા અમેરિકાનું મોટું પગલું, મિડલ ઈસ્ટ તરફ 2500 મરીન કમાન્ડો મોકલ્યા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ખાસ કરીને Iran અને United States વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પોતાના સૈન્ય બળને…

· 3 min read

કોચીમાં ડોક થયેલા યુદ્ધજહાજ IRIS Lavanમાંથી 183 ઈરાની નાવિકોને વતન પરત મોકલશે ભારત

પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને દરિયાઈ સંઘર્ષની વચ્ચે ભારતે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને ઈરાની નૌકાદળના યુદ્ધજહાજ IRIS Lavanને કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી હતી. આ જહાજ પર સવાર કુલ 183 ઈરાની નાવિકોને હાલમાં કોચીમાં ભારતીય નૌકાદળની સુરક્ષિત સુવિધાઓમાં…

· 3 min read

બગસરામાં રામકથા સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને મળ્યો લાભ

બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી' સાથે ઝવેરચંદ મેઘાણી સંદર્ભે સુંદર ઉપક્રમ યોજાયો છે, આ રામકથા સાથે મેઘાણીગાથા પ્રદર્શનનો રસિકોને લાભ મળ્યો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃકભૂમિ બગસરામાં સનાતન સંસ્કૃતિ અને શાસ્ત્રોના મહિમાસભર સંદેશા સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાયેલ…

· 1 min read

ગુજરાતમાં ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી, 15 માર્ચે વડતાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત રાજ્ય મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ગ્રાહક સુરક્ષાને દેશના વિકાસના અભિન્ન અંગ તરીકે માનતા રાજ્યમાં ગ્રાહક હિતોનું રક્ષણ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.…

· 4 min read

યુપીમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો ભંડાફોડ, સપા નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી 55 ભરેલા સિલિન્ડર જપ્ત

ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે કાળાબજારી કરનારાઓ સામે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાપુડ જિલ્લાના અસૌડા ગામમાં સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ રેહાનના ઘરે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે દરોડો પાડ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં…

· 2 min read