Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

oneindianews

8,892 stories

ગુરુગ્રામમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો ગરમાયો, ત્રણ આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી

હરિયાણાના ગુરુગ્રામ શહેરમાંથી માનવતાને શરમાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં નેપાળી મૂળની 24 વર્ષીય યુવતી સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. પીડિતા કુરુક્ષેત્ર થી પોતાની એક મિત્રને મળવા ગુરુગ્રામ આવી હતી, પરંતુ ત્યાં…

· 3 min read

વાયદા બજારમાં તોફાની તેજી : ચાંદી ₹9,547 ઉછળી, સોનામાં ₹525નો મોટો ઉછાળો

આજે કિંમતી ધાતુઓના બજારમાં ભારે હલચલ જોવા મળી છે. Multi Commodity Exchange of India (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં માર્કેટ ખુલતાની સાથે જ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલા જોરદાર વધારાએ રોકાણકારોને ચોંકાવી દીધા છે.…

· 3 min read

હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ પર ભીષણ હુમલો, ગૌરક્ષક અને પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ ટીમ પર તાત્કાલિક હિંસક હુમલો થયો. આ હુમલામાં એક ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ અને એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે. તીવ્ર હથિયારો અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો,…

· 3 min read

ભારતીય રેલવેમાં e-RCT સિસ્ટમ શરૂ, દાવાઓનું નિકાલ હવે થશે ઝડપી અને પારદર્શક

ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવાઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે રેલવેમાં e-RCT (ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ) સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રેલવે અકસ્માતો, માલસામાનનું નુકસાન, અણધારી ઘટનાઓ અને ભાડા વિવાદો સહિતના તમામ દાવાઓની…

· 3 min read

ગુજરાત ATSએ પંજાબના વોન્ટેડ ડ્રગ્સ અને હથિયાર તસ્કરને અમદાવાદમાં ઝડપી પાડ્યો

ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં પંજાબના વોન્ટેડ નાર્કોટિક્સ અને હથિયાર તસ્કર રહેમત અલી શેખને અમદાવાદના હૃદય સમાન રખિયાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઈન અને ગ્રેનેટ પિસ્તોલના સ્મગલિંગ કેસમાં વોન્ટેડ હતો. તેની…

· 2 min read

ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ, ‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇઝરાયલ પ્રવાસે છે, જ્યાં તેમણે ગઈકાલે ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરીને ભારત-ઇઝરાયલ સંબંધોના ઐતિહાસિક માહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો. તેમની સંસદમાં સંબોધનમાં ભારત અને ઇઝરાયલના સંબંધોને વિશ્વસનીય અને મજબૂત એવા સ્તર પર સ્થાન આપવું, એકબીજાના લોકતાંત્રિક…

· 3 min read

ભારત-ઇઝરાયલ સહયોગના નવા દોરની શરૂઆત, ઐતિહાસિક કરાર અને MoUની જાહેરાત

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય કરાર કરવામાં આવ્યા છે. પીએમ મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વના MoU અને કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારોમાં…

· 2 min read

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતાં. આ કાર્યક્રમમાં…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો

રાજધાની દિલ્હીમાં ગત વર્ષે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળતાં તપાસ એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે શંકાસ્પદ આતંકીઓને જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની ધરપકડ સાથે આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા હવે 11 થઈ…

· 3 min read

જાપાન પ્રવાસે સીએમ યોગી આદિત્યનાથની મેગ્લેવ ટ્રેનમાં સવારી, અતિઆધુનિક ટેકનોલોજીનો લીધો અનુભવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે. તેમના જાપાન પ્રવાસના બીજા દિવસે તેમણે વિશ્વની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન ટેકનોલોજીમાંથી એક ગણાતી મેગ્લેવ ટ્રેનનો અનુભવ કર્યો. તેઓ ટોક્યોથી નાગોયા વચ્ચે વિકસિત થઈ રહેલા મેગ્લેવ કોરિડોર પર પહોંચ્યા હતા.…

· 4 min read