હવેથી આ પ્રોડક્ટસ પર પણ TCS વસૂલવામાં આવશે, જુઓ CBDTએ જાહેર કરેલી લિસ્ટ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ લક્ઝરી પ્રોડક્ટ્સ પર 1 % TCS વસૂલવા માટેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એટલે કે હવે લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવી હોય તો તેમાં વધારે પૈસા ચૂકવવા પડશે. સીબીડી?...
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ, રાજ્યમાં હાઇ એલર્ટ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ?...
પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. દરેક તેની પાછળ છુપાયેલા લોકો પર કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તે...
પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે 2.5 કલાક બેઠક
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને વીણી-?...
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા
પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નિર્દયી હુમલામાં અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર ઉતર?...
પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી, સુરક્ષાને લઈને આ માંગ
પહલગામ હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પહલગામમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને, અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને દૂરના અને પહાડી વિસ્તારોમાં...
પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવ...
પહેલગામ હુમલા બાદ સમગ્ર બોલિવુડ આઘાતમાં, ક્યાં સુધી આપણા જ દેશમાં ડરી ડરીને જીવીશું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ ઉપરાંત અનેક ઘાયલ થયા છે. પહેલગામમાં થયેલા...
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, 2ના મોત, ગુજરાતના ત્રણ પ્રવાસી ઘાયલ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું છે. જેમાં બે પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. બે લોકોની હાલત...