ઠાસરા તથા સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનાના આરોપીને LCB પોલીસે દબોચી લીધો
ખેડા જિલ્લા એલસીબી પોલીસે ઠાસરા તથા સેવાલીયા પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ માટે ઠાસરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ખેડા જિલ્લા ?...
નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશ?...
શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં તદ્દન નિ:શુલ્ક જનરલ સર્જરીનાં કેમ્પનું આયોજન
શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત શ્રી સંતરામ જન સેવા ટ્રસ્ટ, નડિયાદ દ્વારા પ.પૂ. મંહતશ્રી રામદાસજી મહારાજની આજ્ઞા તથા શુભઆશીર્વાદ થી શ્રી સંતરામ મહારાજ નાં ૧૯૩ માં સમાધિ મહોત્સવ નિમિત્તે તદ...
વડતાલધામ દ્વિશતાબ્દી ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્રનારાયણોને ૨૦૦૦ ધાબળા વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાંઅમદાવાદ ફૂટપાથ પર રાતવાસો 2000થી વધુ દરિદ્રનારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુટપાથો પર રાત્રે સૂતેલા ?...
નડિયાદમાં બસ સ્ટેન્ડ બહાર રોડ ક્રોસ કરતી મહિલાને ST બસે અડફેટે લેતાં ઘાયલ : ટ્રાફિકજામ સર્જાયો
નડિયાદ શહેરમાં એસટી બસની અડફેટે એક મહિલા આવી જતાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઘટના બાદ રોડ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદ: શનિવારના રોજ બપોરે કરજણ ડેપોની બસ કરજ?...
છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓના હિતમાં બોમ્બે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
બોમ્બે હાઈકોર્ટે થોડા દિવસ પહેલા એક નિર્ણયમાં જણાવ્યું હતું કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા (divorced Muslim women)ઓ તેમના પૂર્વ પતિ પાસે બિનશરતી ભરણપોષણનો દાવો કરી શકે છે. મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ મા...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઘરે જ મળશે ભગવાન રામના દર્શનનો લાભ, આ રીતે કરવામાં આવી રહી છે તૈયારી
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લા અયોધ્યામાં લોકોના ઘરે જશે. અયોધ્યાના મેયર મહંત ગિરીશ પાટી ત્રિપાઠીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મૂર્તિ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન શહેરના મુખ્ય વ?...
ગૌતમ અદાણી બનાવશે મિસાઈલ અને ડ્રોન, જાણો કયા રાજ્યમાં થશે વિસ્તરણ
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટૂંક સમયમાં મિસાઈલ અને ડ્રોન બનાવતા જોવા મળશે. રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીનું ગ્રુપ અદાણી ગ્રુપ તેલંગાણામાં મિસાઈલ અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમની ફેક્ટરી લ...
ફરી એકવાર જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ખામી સર્જાઈ, 4 મહિનામાં બીજી વખત કેનેડિયન PMની ફજેતી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વારંવાર ફજેતીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત છે જ્યારે તેમનુ વિમાન વિદેશી ધરતી પર ખરાબ થઈ ગયુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જી20 દરમ?...
શેર બજારમાં રોકાણ કરતા પહેલા આ ખાસ જાણી લેજો, SEBIએ કર્યો નિયમમાં ફેરફાર, જાણો શું થશે અસર
જો તમે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે બજારની ચાલની સાથે નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. એવામાં શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સેબીએ શેર?...