Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

oneindianews

8,880 stories

PM મોદીના કથિત AI-મોર્ફ્ડ વીડિયોનો મામલો : Meta Indiaના હેડ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ સામે કેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતી કથિત રીતે AI-જનરેટેડ, મોર્ફ્ડ અને વાંધાજનક તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાના મામલે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ કેસ નોંધ્યા છે. આ કેસોમાં Facebook અને Instagramના કેટલાક એકાઉન્ટ સંચાલકોની સાથે Meta Indiaના…

· 6 min read

જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ વાંધાજનક ભાષાનો આરોપ, 25 વર્ષીય મહિલા સામે FIR

દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અભદ્ર અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ 25 વર્ષીય રુચિકા સિંઘ સામે નોઇડા પોલીસે Zero FIR નોંધી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મહિલાની ટિપ્પણીઓથી વડાપ્રધાનના…

· 4 min read

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 4 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ ખાબક્યો

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર ચાર કલાકની અંદર 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા…

· 5 min read

પેપર લીક માફિયાઓ સામે કડક કાયદો, સંસદમાં બિલ પસાર થતાં PM મોદીએ આપ્યો દેશને વીડિયો સંદેશ

દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરતાં સંસદના બંને ગૃહોએ ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ને મંજૂરી આપી છે. લોકસભામાં પસાર થયા બાદ 30 જુલાઈ, 2026ના રોજ રાજ્યસભાએ પણ આ બિલને ધ્વનિમતથી મંજૂર કર્યું હતું.…

· 6 min read

સમરસ ભારતના નિર્માણ માટે દરેક વર્ગની ભાગીદારી જરૂરી : અજય બ્રહ્મભટ્ટ

સમાજમાં સમરસતા, એકતા અને પરસ્પર સૌહાર્દની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટે અભિયાનના ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અજયભાઈ બ્રહ્મભટ્ટે…

· 2 min read

Gujarat Rain Alert: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, 13 જિલ્લામાં રેડ એલર્ટ; સુરતમાં સ્થળાંતરણ, પાવાગઢ યાત્રા ટાળવા અપીલ

રાજ્યમાં ‘રેડ એલર્ટ’ વચ્ચે વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. શુક્રવાર, 31 જુલાઈની વહેલી સવારથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં રાજ્યના 82 તાલુકાઓમાં…

· 8 min read

ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય! વર્ગ-3ના મહેસૂલી કર્મચારીઓની આંતરિક બદલીની સત્તા હવે જિલ્લા કલેક્ટર પાસે

ગુજરાતમાં સરકારી વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુગમ અને અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિર્ણય મુજબ જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓની જિલ્લાની અંદરની આંતરિક બદલી કરવાની સત્તા હવે સંબંધિત…

· 9 min read

CWG 2026: નીરજ ચોપરાની શાનદાર વાપસી, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડને પાર કરીને ફાઇનલમાં જગ્યા બનાવી…

· 8 min read

કોમનવેલ્થ ગેમ્સ 2026 : 15 મેડલ સાથે ભારત 8મા ક્રમે, ઓસ્ટ્રેલિયા 103 મેડલ સાથે ટોચ પર

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. 30 જુલાઈ સુધીની મેડલ ટેલી અનુસાર ભારતે કુલ 15 મેડલ જીતીને આઠમું સ્થાન મેળવ્યું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ, નવ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા…

· 8 min read

રાજ્યસભા બાદ લોકસભામાં ‘વંદે માતરમ બિલ’ ધ્વનિમતથી પસાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને કાનૂની રક્ષણ આપતું ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026’ હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. બુધવાર, 29 જુલાઈએ રાજ્યસભાની મંજૂરી બાદ ગુરુવાર, 30 જુલાઈએ લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે બિલને…

· 7 min read