આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…
ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ લોકો માટે મોટા સમાચાર છે. આજથી તેમાં મોટો ફેરફાર થયો છે. ફોરેને લેબર એક્સેસ ગેટવે (FLAG) પોર્ટલ અમેરિકન કંપનીઓને યોગ્ય કર્મચારીઓને શોધવામાં મદદ કરે છે. તેમાં H-1B,H-1B1, H-2A,…










