Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

oneindianews

8,892 stories

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે સુન્દર કાંડના પાઠનું આયોજન

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. અને સમાજના દરેક વર્ગને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. એસોસિએશનના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન સોમનાથ મહાદેવ મંદિર, માણેકબાગ સોસાયટી કોમન પ્લોટ, મોડાસા માં…

· 1 min read

ટ્રાફિકના નિયમનો ભંગ કરવો હવે પડશે ખૂબ ભારે, સરકારે 10 ગણો વધાર્યો દંડ

કેન્દ્ર સરકારે, સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ હેઠળ દંડની રકમમાં બારે વધારો કર્યો છે. સતત વધતા જતા માર્ગ અકસ્માતો અને ટ્રાફિકના નિયમોના સરેઆમ થતા ભંગના બનાવોને ઘટાડવા માટે દેશને નવા નિયમો હેઠળ કેટલાક કિસ્સાઓમાં 10 ગણો વધુ દંડ ચૂકવવો પડશે. સરકારનું…

· 4 min read

સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસાની અંતરિક્ષયાત્રી અને ભારતની દિકરી સુનિતા વિલિયમ્સની ઘરવાપસી પર શુભેચ્છાઓ પાઠવી છે. ક્રૂ-9 અંતરિક્ષયાત્રીઓની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે અભિવાદન કર્યું હતું. PM મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, 'નાસાનું ક્રૂ-9 મિશન એ દ્રઢ સંકલ્પ, હિંમત…

· 2 min read

પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને કરી હતી શિવલિંગની સ્થાપના, વાળીનાથ મહાદેવનો છે રોચક ઈતિહાસ

અમદાવાદ શહેર નજીક ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમ વચ્ચે વાળીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. ત્રણ ગામની વચ્ચે આવેલું મહાદેવજીનું મંદિર આશરે પચીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલુ છે. મહાભારતકાળ સમય સાથે જોડાયેલું શિવલિંગ મંદિરના પ્રાંગણમાં બિરાજમાન છે. ગોધાવી, નીધરાડ અને…

· 3 min read

સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ ઘર વાપસી, ડોલ્ફિને શાનદાર સ્વાગત કર્યું, જુઓ વીડિયો

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓ NASA અને Roscosmos સાથે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. આ દરમિયાન ડોલ્ફિન પણ તેમનું સ્વાગત કરવા સ્વિમિંગ કરતી જોવા…

· 2 min read

સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે, જે ભારત માટે ગૌરવની વાત છે. PM મોદીએ પત્રમાં લખ્યું કે "તમે માઈલો દૂર હોવા છતાં અમારા હૃદયની નજીક છો." સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની એક પ્રખર અંતરિક્ષયાત્રી છે,…

· 2 min read

ચૂંટણી પંચે કર્યો મહત્વનો નિર્ણય, PAN પછી હવે મતદાર ID ને પણ આધાર સાથે લિંક કરવામાં આવશે

આધાર અને મતદાર ID (EPIC) ને લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. દિલ્હીમાં મંગળવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં, દેશના ચૂંટણી પંચે બંનેને જોડવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે EPIC ને બંધારણની કલમ…

· 2 min read

સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો

9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર  આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025) 3.30 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારાની નજીક સુરક્ષિત રીતે…

· 2 min read

ચાર ધામ જનારા યાત્રિકો માટે લેવાયો મહત્વનો નિર્ણય, હવેથી ભક્તોને નહીં સર્જાય આ મુશ્કેલી

ઉત્તરાખંડ સરકારે મે મહિનાથી શરૂ થતી ચાર ધામ યાત્રાના સુરક્ષિત સંચાલન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પુષ્કર ધામી સરકારે યાત્રામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ અંતર્ગત, આ…

· 4 min read

સામાન્ય મજબૂતી શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ

19 માર્ચ બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે 75434.23 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 49.4 પોઈન્ટના ઉછાળા સાથે 22883.70 ના સ્તરે ટ્રેડ…

· 2 min read