12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, બજેટમાં મોદી સરકારનું મોટું એલાન
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. નાણા મંત્રી સીતારમણે આવતે અઠવાડિયે નવું ઈન્કમ…










