Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

oneindianews

8,888 stories

PM મોદીએ બજેટ સત્ર પહેલા કહ્યું, ‘2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે’

આજથી સંસદનું બજેટ સત્ર (Budget session) શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) કહ્યું, ‘બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીને નમન કરું છું.’ આ દરમિયાન પીએમ મોદી સંસદ સંકુલ પહોંચ્યા અને કહ્યું કે આ…

· 2 min read

નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિર્પોર્ટ જાહેર કર્યો, GDP અંગે કર્યો મોટો દાવો

 દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે આજે 2024-25 માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં તેમણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યો હોવાનું જણાવ્યું છે. આવતીકાલે 2025-26 માટે કેન્દ્રી બજેટ રજૂ કરશે. જેમાં કરદાતાઓથી લઈને ખેડૂતો, મહિલાઓ અને…

· 2 min read

PM મોદી મહાકુંભમાં સ્નાન માટે નહીં જાય, 5 ફેબ્રુઆરીની પ્રયાગરાજ મુલાકાત રદ: સૂત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા નહીં જાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ…

· 2 min read

શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળાનું થયેલું ઉદ્ઘાટન

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના 194મા સમાધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તે અનુસંધાન, શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર "સુયોગમ"દ્વારા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપાથી તથા…

· 2 min read

વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા PM મોદીની ટિપ્સ, અક્ષય કુમારે શેર કર્યો ખાસ વીડિયો

થોડા વર્ષો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ લેનાર અભિનેતા અક્ષય કુમારે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે છે. આ પોસ્ટ દ્વારા, અક્ષય કુમારે પોતાને કેવી રીતે…

· 4 min read

આવી રહ્યું છે ભારતનું AI મોડલ, જે આપશે ChatGPT, DeepSeekને ટક્કર, સરકારનું એલાન

ભારત પણ AI ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સંકેતો આપ્યા છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારત પોતાનું જનરેટિવ AI મોડલ બનાવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થયો…

· 3 min read

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે આર્થિક બજેટ

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે, કારણ કે 2024માં લોકસભા ચૂંટણી હોવાના કારણે જુલાઈમાં નવું સરકાર બધુંરું બજેટ રજૂ કરશે. આજે રજૂ થનારી…

· 2 min read

બજેટના એક દિવસ અગાઉ ઝૂમી ઉઠ્યું શેર બજાર, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં, ખુલતા જ રોકેટની જેમ ભાગ્યા આ 10 શેર

દેશનું સામાન્ય બજેટ (યુનિયન બજેટ 2025) આવતીકાલે આવવાનું છે અને તેના એક દિવસ પહેલા શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યો અને થોડીવારમાં જ 180 પોઈન્ટ વધી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી, ગુજરાતના કર્યા વખાણ

બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા, FIR નોંધાયાથી ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટ સુધીના કોઈપણ કેસમાં ન્યાય આપવાની જોગવાઈમાં છે. નવા ફોજદારી કાયદાઓના અમલીકરણમાં ગુજરાત…

· 3 min read

તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો દરરોજ સેવન કરવાથી શું થાય

હિન્દૂ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ છે. તુલસીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તુલસી અનેક બીમારીનો ઈલાજ છે. તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી વાઇરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે. તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાકારક છે. દરરોજ સવારે તુલસીના 4-5…

· 3 min read