બાયડનાં પીપોદરા ખાતે હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો
અરવલ્લી જિલ્લાના પીપોદરા ગામમાં 22 ડિસેમ્બર, 2024ના રોજ ભવ્ય હોમાત્મિક અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ મહાયજ્ઞની 28 ડિસેમ્બર શનિવારનાનાં દિવસે પૂર્ણાહુતિ થશે. યજ્ઞના પાંચમા દિવસે નંદી તેમજ ગૌ પૂજન શામળભાઈ પટેલ તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું…










