Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

oneindianews

8,888 stories

ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી

દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું  આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી…

· 3 min read

માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી નો કુંભ મેળાને લઈને આણંદ જિલ્લામાં પ્રવાસ

હિન્દુ હ્રદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોકટર પ્રવીણ તોગડિયા દ્વારા આણંદ, કરમસદ, બાંધણી અને પેટલાદની મુલાકાત લેવાઈ. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે પ્રવીણ તોગડિયા અને તેમના સંગઠન દ્વારા આમાં કરોડો ભક્તો માટે અલગ અલગ સેવાકાર્યો…

· 1 min read

તંજાવુરમાં મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ

મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ વિશ્રામઘાટ' વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ કથા આધારિત પ્રકાશન તંજાવુરમાં ચાલતી રામકથા દરમિયાન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જોડાયાં હતાં. મોરારિબાપુ દ્વારા ગુજરાત કે દેશમાં તેમજ વિદેશમાં યોજાતી રામકથા આધારિત લેખન સંપાદન પ્રકાશન…

· 1 min read

વડતાલધામમાં સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૩માં પ્રાગટ્ય દિનની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે એકાદશીના શુભદિને શ્રીસ્વામિનારાયણ મહામંત્રના ૨૨૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીસ્વામિનારાયણ મહામંત્ર દિવ્ય અભિષેક તથા અખંડ ધૂન અને મંત્રોલેખન એવમ અખંડ મંત્રજાપ સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા…

· 2 min read

કઠલાલ આઈ.સી.ડી.એસ. દ્વારા પૂર્ણા સખી – સહસખી તાલીમ અને આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

આઈ.સી.ડી.એસ. શાખા, કઠલાલ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ કિશોરીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી - સહસખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ…

· 1 min read

ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં ગંદા પાણીનો તળાવમાં નિકાલ, સ્મશાનના રસ્તામાં સ્ટ્રીટ લાઈટ, ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં કર્મચારીના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય વ્યાજ સાથે મંજૂર કરવા બાબતે, ઉકરડો…

· 2 min read

હિન્દુ પરિષદ સંસ્થાપક પ્રવિણ તોગડિયા નડિયાદની મુલાકાતે

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો હનુમાન ચાલીસા પઠન સ્પર્ધામાં ઈનામ વિતરણ માટે ખાસ ઉપસ્થિત રહ્યા તા. 25.12.24 ના રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે હનુમાન ચાલીસા હરીફાઈ નું આયોજન કરેલ હતું. જેમાં ત્રણ વાગે હનુમાન ચાલીસા…

· 2 min read

સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા જિલ્લામાં યોજાયી મેગા ઇવેન્ટ

જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળી, નડિયાદની કચેરી દ્વારા પીપલગ રોડ સ્થિત યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે દેશમાં નવી રચાયેલ બહુહેતુક સેવા મંડળી, દૂધ મંડળી તથા ફિશરીઝ મંડળીની રચનાની ઉજવણી માટે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સહકારી સંસ્થાના…

· 2 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં “વીર બાલ દિવસ”ની ઉજવણી

ગુરૂ ગોવિંદ સિંહજીના વીર સાહિબજાદા ઝુંઝારસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ "વીર બાલ દિવસ" ઉજવણી પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શ્રી ગુરૂદ્વારા ગોવિંદસિંહ સભા, રામ તલાવડી મિશન રોડ ખાતે આયોજિત ભજન કીર્તન તથા પ્રદર્શન કાર્યક્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ખાતે…

· 1 min read

31st અને ન્યુ યર પહેલા ઠાસરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ખેડા જિલ્લામાં ૩૧ ડિસેમ્બરને પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરાયું છે ત્યારે ઠાસરા તાલુકાના મૂળીયાદ ગામ નાં સીમ વિસ્તારમાં આવેલા એક મકાન નાં ધાબા ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂની ૧૦૦ પેટીઓ ઠાસરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

· 1 min read