Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …

વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં  આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …

ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું

ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે…

વાલોડ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી fsl ની ટીમ ને બોલાવી …

Fsl દ્વારા નમૂના લઈ પરીક્ષણ હેઠળ મોકલવાની કામગીરી હાથ ધરાઈ..

Fsl ના રિપોર્ટ બાદ શંકાસ્પદ ગૌવંશ ના અંશ ની પુષ્ટિ થશે કે ગૌવંશ છે કે અન્ય જાનવર …

 

 

રિપોર્ટર -વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.