Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

oneindianews

8,886 stories

ભાલેજ ગામ નજીક સી.એન.જી ગેસ પંપ પર રીફિલીંગ સમયે કારમાં ધડાકા સાથે થયો મોટો બ્લાસ્ટ

આણંદ જીલ્લાના ભાલેજ ગામ નજીક આવેલ ચરોતર ગેસના સીએનજી પંપ સવારના સુમારે રીફીલીંગ કરાવવા આવેલી એક ઈકો કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. જેમાં ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. સદનશીબે…

· 2 min read

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ઘ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

બીવીપી નડિયાદ શાખા ઘ્વારા તા ૨૦-૧૧-૨૦૨૪ હોટલ એકવેનોઝ ખાતે દિપાવલી અને વિક્રમના નવા વર્ષ ની શુભેચ્છા આદાન પ્રદાન કરવા માટે ભાવિપ,નડિયાદનો પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુખ તેજલભાઈ પંડ્યાએ સૌ ને આવકાર આપી, નવા વર્ષ ની શુભેચ્છા પાઠવેલ.સ્થાપક પ્રમુખ…

· 1 min read

સીસીઆઈએ ઝકરબર્ગની ફેસબૂકને રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો

ભારતના સ્પર્ધા પંચે સોશિયલ મીડિયા કંપની મેટા પર રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા 2021માં તેની ગોપનીયતા નીતિમાં ફેરફાર કર્યા બાદ અયોગ્ય બિઝનેસ પ્રેક્ટિસનો ઉપયોગ કરવા બદલ અબજોપતિ માર્ક ઝકરબર્ગની કંપની પર ભારતમાં આ દંડ…

· 4 min read

શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અજમો, અનેક બીમારીઓને રાખે છે દૂર

અજમો ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, તમને સવારના સમયે ખાવ તો આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અજમો ખાવાથી Phthalides લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે હાર્ટ એટકના પ્રોબ્લેમથી રાહત આપે છે. હવે શિયાળની…

· 1 min read

હવે ફ્લાઈટ મોડી પડશે તો મુસાફરો ભૂખ્યા-તરસ્યા નહીં રહે, એરલાઈન્સને ભોજન વ્યવસ્થા કરવાનો DGCAનો આદેશ

શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ ડીલે થતી રહેતી હોય છે. જેના કારણે યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. આને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સને ફ્લાઈટમાં વિલંબ દરમિયાન મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવાની સૂચના આપી છે. DGCAએ…

· 2 min read

ઈન્કમ ટેક્સ રિફંડમાં હવે ઢીલ નહીં ચાલે, આવકવેરા વિભાગે ક્લેમની સમયમર્યાદામાં કર્યો ફેરફાર

આવકવેરા ખાતાએ તાજેતરમાં જ એક પરિપત્ર કરીને રિફંડ માટે ક્લેમ મૂકવા માટેની પ્રોસિજર પૂરી કરવા માટેની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી છે. જે તે નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછીના પાંચ વર્ષ સુધી જૂના…

· 3 min read

માનવ ઉત્થાન સેવા સમિતિ, શ્રી હંસ સુખ ધામ આશ્રમ, બારડોલી દ્વારા “સદ્ભાવના સમેલન” તા. 24 નવેમ્બર 2024 રવિવાર ના રોજ સાંજે 6 થી 9 કલાક દરમિયાન બારડોલી ખાતે યોજાશે.

શ્રી સતપાલજી મહારાજનો જન્મ પવિત્ર ગંગાનદીના કિનારે આવેલ હરિદ્વાર- કનખલમાં કર્મયોગી પરમસંતશ્રી હંસજી મહારાજ તેમજ માતાશ્રી રાજેશ્વરીદેવી નાં દિવ્યકુળમાં તા.૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના મંગલદિને પ્રાતઃ બ્રહ્મ મુહુર્તમાં એક દિવ્યજ્યોતિનું પ્રાગ્ટય થયુ. ગુણ અને દિવ્યતાના દર્શન કરતા, કુળગુરૂ અને જ્યોતિષીયોએ આ…

· 2 min read

ખંભાતમાં મુસ્લિમ ટોળાએ કોન્સ્ટેબલ પર હિંસક હુમલો કરી તદ્દન નગ્ન કરી દિધો, જીલ્લા પોલીસ અધિકારી ચૂપ, ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો

તોફાની તત્વો દ્વારા જીલ્લા પોલીસ તંત્રનું પોલીસ સ્ટેશનમાં જ ચીરહરણ કરાયું અને જીલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ મૂકબધિર બની જોઈ રહ્યા છે..! બહુમતી તોફાની આરોપીઓ ને રોડ ઉપર લઈને રોફ હાંકતો જીલ્લા પોલીસ વિભાગ લઘુમતી તોફાની તત્વો અને તેમના…

· 5 min read

અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે

વિશ્વગ્રામ અને ભારતીય સંગીત વિદ્યાલયનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રામાં કલાકારો દ્વારા કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ, આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે...! લોકભારતી…

· 2 min read

ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાડવા બાબતે થયેલી બબાલમાં પોલીસકર્મીને મારમારનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય એકતા સમિતીની માંગ

ખંભાત શહેરમાં ચાલતાં મેળા દરમિયાન રાત્રીના સમયે કેટલાક બાળકોએ ચગડોળમાં બેસી ધાર્મિક પુસ્તકના કાગળના ટુકડા ઉડાળતા વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીને મારમારી કપડા ફાડી નાંખનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ યોગ્ય પગલાં ભરી સત્વરે કાર્યવાહી કરવાની માંગ…

· 2 min read