Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

oneindianews

8,886 stories

વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા મહામંત્રી રાજેશભાઈ, શહેર પ્રમુખ…

· 1 min read

બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-૩નું આયોજન કરાયું

એન.સી.સી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હેઠળના અમદાવાદ, વી.વી નગર, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૨૫૫ એન.સી.સી કેડેટના અમદાવાદ ડાયરેકટરના ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ - ૩નું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

· 1 min read

તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ 23 : બારડોલી લોક સભાના સાંસદ અને પ્રભુભાઈ વસાવા દ્ધારા પિતૃઓના મોક્ષાર્થ ભાગવત કથાનું આયોજન કરાયું

સૂરત જિલ્લાના માંડવીના તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ના પરિવાર જનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરાયો. આજરોજ સાંસદ પ્રભુભાઈ વસાવા ના સ્વપ્ન બંગલો ગોપાલ નગર ખાતે આવેલ નિવાસ્થાનેથી…

· 2 min read

મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો

મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ સૂરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે બારડોલીના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર જીની ઉપસ્થિતિમાં આજે…

· 1 min read

મહેમદાવાદના આંબેડકર હોલ પાસે વહેતી ગટરના ગંદા પાણીની નદીઓથી પ્રજાજનો ત્રાહિમામ

મહેમદાવાદ શહેરમાં વોર્ડ-1 અને વોર્ડ-2 વિસ્તાર તેમજ કચેરી દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિકો રાહદારીઓ, વાહનચાલકો, ઉભરાતી ગટરો,ચોમેર ગંદકી તેમજ દુર્ગંધ યુક્તિપૂર્વક ગટરના ગંદા પાણી રેલાથી હેરાન -પરેશાન થઈ ગયા છે. શહેરના કચેરી દરવાજા બહાર…

· 2 min read

બાળકોના વિકાસ તરફ એક પગલું

વિદ્યાનગર-આણંદ, જે શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત છે. જેમાં ખાડો વિસ્તાર, બોરસદ ચોકડી ખાતે છેલ્લા દોઢ વર્ષથી “નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ” અને “ત્રિનેત્ર ફાઉન્ડેશન, ગીર સોમનાથ” દ્વારા “બાળકોના વિકાસ તરફ એક પગલું” કાર્યક્રમ હેઠળ અનેક સફળ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક યોજાઈ રહી છે.…

· 1 min read

મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને આધુનિકતામાં નૈતિકતાના મિશ્રણની મહત્વતા પર વિશેષ ધ્યાન દોર્યું. મુખ્ય બિંદુઓ: 1. ભારતીય…

· 3 min read

અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી અશ્લીલ ભાષાની પોસ્ટ વાયરલ કરતાં ગુનો નોંધાયો

આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલ કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી સારસાપુરી ખાતે અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી કેવલ જ્ઞાનપીઠ ગુરૂ ગાદીના આચાર્યશ્રી જગતગુરૂનો ફોટો તથા સરનામું મુકી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટના જજ…

· 3 min read

ધ્વનિ કરતાં 10 ગણી ઝડપે જઈ શકતું રશિયાનું ખતરનાક ‘ઑરેશ્નિક’ મિસાઇલ

રશિયા યુક્રેન યુદ્ધ તીવ્ર અને તીવ્ર બનતું જાય છે. પશ્ચિમના દેશોની અનુમતિ પછી યુક્રેને તેના શસ્ત્રો રશિયા ઉપર વાપરવાનું શરું કરી દીધું છે. તેનો જવાબ રશિયા તેના ખતરનાક શસ્ત્રોથી આપે છે. યુક્રેન કહે છે કે, રશિયાએ તેની ઉપર ઇન્ટર- કોન્ટિનેન્ટલ…

· 2 min read

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો….

થરાદ ભરતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં થરાદ ચાર રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મો મીઠુ કરી ફટાકડા ફોડી જશ્નની ખુશી મનાવી હતી વાવ વિધાનસભા પેટા…

· 1 min read