ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્?...
કોતરકામના થાંભલા, દિવાલો પર રામ ચિત્ર..આવુ હશે અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ, જુઓ તસવીરો
રામમંદિરના ઉદ્ઘાટન પહેલા તૈયાર થનાર અયોધ્યા એરપોર્ટ આર્કિટેક્ચરની દૃષ્ટિએ એક ચમત્કાર સાબિત થશે. નિર્માણાધીન એરપોર્ટ પર પ્રથમ નજર બતાવે છે કે તે શહેરની સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિને પ્રતિબ?...
આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમની ટ્રાયલ શરૂ થશે, ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝમાં લાગુ કરાશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજથી ક્રિકેટના એક નવા નિયમની ટ્રાયલ શરુ થઇ જશે. આ નિયમને સ્ટોપ કલોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમ આવવાથી ઓવર સમાપ્ત થયા બાદ ફિલ્ડીંગ કરનાર ટીમ સમય વધુ બરબાદ કરી શકશે...
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું મા અંબાના ચરણોમાં
આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લ?...
આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી
મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. ...
ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK
બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર...
આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 14 લોકોના મોત થયા
આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મૂશળધાર વરસાદન?...
કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે, મોદી સરકાર ન્યાય આપવા પ્રતિબદ્ધ: અમિત શાહ
રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈન?...
રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાની રેસ, 61 ટકા વોટ સાથે ટ્રમ્પ સૌથી આગળ
અમેરિકામાં આગામી દિવસોમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 61 ટકા સ?...
ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને સરકારે નાણાકીય સહાય આપવાનુ બંધ કર્યુ
ફ્રાંસની સૌથી મોટી મુસ્લિમ સ્કૂલને નાણાકીય મદદ બંધ કરવાનો નિર્ણય ફ્રાંસની સરકારે લીધો છે. જેને કેટલાક સંગઠનો દ્વારા મુસ્લિમો સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. ફ્રાંસના ઉત્તરમ...