Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

oneindianews

8,884 stories

ખામેનેઈના પોસ્ટર હટાવવા સામેની PILમાં રાહત નહીં, અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું—દાવા અસ્પષ્ટ અને સામાન્ય

ઉત્તર પ્રદેશમાં ખાનગી મિલકતો પર ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતોલ્લા સૈયદ અલી ખામેનેઈ સહિતના ધાર્મિક નેતાઓના ફોટા અને પોસ્ટર લગાવવાના મામલે દાખલ થયેલી જાહેર હિતની અરજીમાં અલ્હાબાદ હાઇકોર્ટે કોઈ વ્યાપક આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે જણાવ્યું…

· 3 min read

હવે પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે આલ્કોહોલવાળી કફ સિરપ અને ટોનિક, કેન્દ્ર સરકારે બદલ્યા ડ્રગ્સ નિયમો

આલ્કોહોલયુક્ત દવાઓના નશા તરીકે થતા ગેરકાયદેસર ઉપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારો કરીને 12 ટકાથી વધુ ઇથાઈલ આલ્કોહોલ ધરાવતી અને 30 મિલીલીટરથી મોટી બોટલમાં વેચાતી તમામ ઓરલ દવાઓને શેડ્યૂલ H1 (Schedule H1)…

· 3 min read

રાજકોટમાં પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગથી યુવાનની હત્યા, CCTVના આધારે મુખ્ય આરોપી અને પુત્ર હાઇવે પરથી ઝડપાયા

રાજકોટ શહેર ફરી એકવાર ગોળીબાર અને હત્યાની ઘટનાથી ધ્રૂજી ઉઠ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નાનામવા રોડ, મોકાજી સર્કલ નજીક નાનામૌવા ગામતળ શેરી નં. 4માં 8 જુલાઈની મોડી રાત્રે સામાન્ય બોલાચાલી જીવલેણ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. ગેરકાયદેસર પિસ્તોલથી કરવામાં આવેલા…

· 3 min read

અમેરિકા-ઈરાન તણાવની અસર: MCX પર સોનું ₹800 અને ચાંદી ₹3,777 સુધી તૂટી, રોકાણકારોમાં ચિંતા

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવ અને વૈશ્વિક બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો…

· 3 min read

વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી CC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ

નડિયાદ શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા નડિયાદ–પીજ રોડના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી સિમેન્ટ કોંક્રિટ (CC) રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ…

· 2 min read

વડતાલ સંપ્રદાયને વધુ એક ગૌરવ: પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘વેદ-શાસ્ત્ર પંડિત સન્માન – 2025’

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલના ચેરમેન તથા પ્રખર સંસ્કૃત વિદ્વાન પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ–2025નું પ્રતિષ્ઠિત 'વેદ-શાસ્ત્ર પંડિત સન્માન' એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સન્માન અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ…

· 2 min read

મેલબર્નમાં 30 હજાર ભારતીયો વચ્ચે PM મોદીનો ભવ્ય શો, ‘મોદી-મોદી’ના નારાથી ગુંજ્યું સ્ટેડિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8થી 10 જુલાઈ 2026 દરમિયાન ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસ તેમની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ત્રણ દેશોની 6થી 11 જુલાઈની મુલાકાતનો બીજો તબક્કો છે. મેલબર્નમાં યોજાયેલા ‘Melbourne Meets Modi’ કાર્યક્રમમાં હજારો ભારતવંશીઓએ પરંપરાગત પોશાક, તિરંગા…

· 8 min read

ગુજરાતને ભારતના હાઇપરસ્કેલ AI હબ તરીકે સ્થાપિત કરશે નવી ડેટા સેન્ટર પોલિસી

ગુજરાત સરકાર દ્વારા આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આ ઐતિહાસિક નીતિનો મુખ્ય હેતુ ગુજરાતને ભારતના અગ્રણી હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો છે. આ નીતિ રાજ્યમાં સ્કેલેબલ, સુરક્ષિત અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમના વિકાસ…

· 7 min read

નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો, દેશની કુલ ક્ષમતામાં 17.82% ફાળો

દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે ‘વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ, ટકાઉ અને ઊર્જા સ્વાવલંબન આધારિત ભવિષ્ય તરફ વિશ્વને પ્રેરિત કરવાનો છે. વૈશ્વિક સ્તરે…

· 9 min read

ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ, 6 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં

ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલા પ્રસિદ્ધ ઝાંઝરી ધોધ અને વાત્રક નદીના જોખમી વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ તથા ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ મિલિન્દ બાપનાએ ભારતીય નાગરિક…

· 3 min read