Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

oneindianews

8,886 stories

દરગાહ ખાતે માનસિક બીમારી દૂર કરવા આવેલી યુવતીની બહેન પર બળાત્કાર

ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી  દરગાહના મુજાવરે બીમારી દૂર કરવાના બહાને યુવતીને રૃમમાં રાખી લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મુંજાવર લગ્નની વાતથી ફરી ગયો હતો. આ અંગે રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી મુંજાવરને ઝડપી…

· 3 min read

નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. નડિયાદ વ્હોરવાડ વિસ્તાર માં 3 માળ નું…

· 1 min read

ભારે વરસાદની આગાહીને પગલે વીજ અકસ્માત ટાળવા માટે એમજીવીસીએલ દ્વારા ગાઈડલાઈન જારી

નવા બાંધકામ વખતે વીજ માળખા થી સલામત અંતર જાળવવું, વિસ્થાપન ઉપર કરાવીત વીજ ભાર કરતાં વધારે વીજભાર જોડવો નહી, તેમજ વીજ પ્રણાલી પર વિપરીત અસર કરીને અકસ્માત નોતરે છે જેથી વધારાના વીજભાર માટે સંબંધિત કચેરીનું સંપર્ક કરીને જરૂરી વીજભાર મંજૂર…

· 3 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો

ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ, જોકે…

· 1 min read

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી…

· 3 min read

ખેડા જિલ્લાના કઠલાલમાં ૯ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના બનાવમા આરોપી શિક્ષક સસ્પેન્ડ

ખેડા જિલ્લામાં કઠલાલ પંથકની એક શાળામાં ભણતી ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારિરીક અડપલાં કરતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો, જેમાં પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ…

· 1 min read

સરકારી કોલેજ, કઠલાલના NSS સ્વયં સેવકની મનાલી ખાતે યોજાનાર નેશનલ એડવેન્ચર કેમ્પ માટે કરાઈ પસંદગી

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવક કૌશિક ભરતભાઈ ડાભીની આગામી તા. 05 નવેમ્બર 2024 થી તા. 14 નવેમ્બર 2024 દરમિયાન ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા હિમાચલ પ્રદેશના મનાલી સ્થિત અટલ બિહારી વાજપેયી…

· 1 min read

ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે

માહિતી બ્યુરો તાપી તા.૦૨ તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫ ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા…

· 2 min read

ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીંતર એટલો ટેક્સ લગાડીશું કે…: નીતિન ગડકરીએ કંપનીઓને કેમ આપી ચેતવણી?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CIIના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન…

· 2 min read

ભાવનગર નજીક કોળીયાક ખાતે આવેલ પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર આસ્થા અને અલૌકિક આનંદનો શુભગ સમન્વય

ભારતમાં એવા તો ઘણા મંદિરો અને હિંદુ સ્થાપત્યો આવેલા છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો સાચવીને બેઠા છે. દ્વારકા મંદિર હોય કે પછી ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિર હોય, બધા જ મંદિરમાં કંઈક એવી અલૌકિક…

· 4 min read