‘પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી…’ મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત ...
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ થયા ઢેર
ઉત્તર કાશ્મીરના સોપોર હેઠળના સાગીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેન?...
માય હોમ ગ્રુપના ચેરમેન જુપલ્લી રામેશ્વર રાવ અને રામુ રાવે PM મોદી સાથે કરી મુલાકાત
માય હોમ ગ્રુપના ચેરમેન, જુપલ્લી રામેશ્વર રાવ અને રામુ રાવે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બિઝનેસ અને વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છ...
ઈડરનાં કેશરપુરામાં હિંદુઓ ઉપર મુસલમાનોનો હિચકારો હુમલો; હુમલાખોરોની ધરપકડ
ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેશરપુરા ગામે ૨ દિવસ અગાઉ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેલ મહિલાની ૬ જણાએ મશ્કરી કરતાં આ મહિલાએ મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા ૬ જ?...
સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતો?...
‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો…’ SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત
સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેંચવાનો આદેશ આપ્યો છે. સ...
કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર, સારવારમાં વપરાતી ત્રણ દવાઓ થશે સસ્તી, સરકારનો આદેશ
કેન્દ્ર સરકારે દિવાળી પૂર્વે કેન્સરના દર્દીઓને રાહત આપતાં દવાઓના ભાવ ઘટાડવા આદેશ આપ્યો છે. બ્રેસ્ટ કેન્સર અને લંગ્સ કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ હવે સસ્તી થશે. સરકારે ફાર્મા કંપનીઓન...
નડિયાદ બન્યું ટાઉન ઓફ ગ્રાફિટી, જયપુરના એક ચિત્રકારે દિવાલો ઉપર સર્જ્યા અનોખા ચિત્રો
રાજસ્થાનના જયપુરથી આવેલા એક કલાકારે નડિયાદ નગરને ટાઉન ઓફ ગ્રાફિટી બનાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રની સુંદર પહેલ અંતર્ગત આ કલાકારે રાજમાર્ગોની દિવાલો ઉપર મનોહર ચિત્રો દોરી તેમાં વિકાસ સપ્...
હોમ લોન અને કાર લોનના EMI અંગે શું લેવાયો નિર્ણય? RBIએ કરી સ્પષ્ટતા
જો તમે પણ હોમ લોન કે કાર લોનની EMI ઓછી થવાની અપેક્ષા રાખી રહ્યા છો, તો અત્યારે તમારે લાંબો સમય રાહ જોવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શશિકાંત દાસે સ્પષ્ટતા કરી છે કે ઊંચા ફુગાવાના દરને...
રણથંભોર અભયારણ્યના 75 વાઘમાંથી ત્રીજા ભાગના વાઘ ગાયબ
રણથંભોર અભયારણ્યના 75 વાઘમાંથી એક તૃતીયાંશ વાઘ ગુમ થઈ ગયા છે. જો આંકડાની વાત કરીએ તો એક વર્ષમાં 75માંથી 25 વાઘ ગુમ થયા છે. અદ્રશ્ય થતા વાઘ હવે ચિંતાનો વિષય બની ગયા છે.છેલ્લા એક વર્ષમાં રાજસ્થાનના ?...