જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, એક જવાન ઘાયલ
“ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જેકે પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના...
‘ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…’, મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું મોટું નિવેદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું વિમોચન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપ...
કઠલાલમાં વિધર્મી શિક્ષકે ધોરણ ૪માં ભણતી બાળકી સાથે કર્યા શારીરિક અડપલા
કઠલાલ પોલીસે ગુનો દાખલ કરી બેશરમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખેડા જિલ્લાના કઠલાલમાં વિધર્મી શિક્ષકની હેવાનિયત સામે આવી છે, જેમાં ધોરણ ૪માં ભણતી બાળકી સાથે શારીરિક અડપ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. ભાવ?...
શામળાજી થી મોડાસા ને જોડાતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં
અરવલ્લી જિલ્લા માં વરસાદ થી રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતાં રસ્તાઓની હાલત કફોડી બની છે ત્યારે, શામળાજી થી મોડાસા જતા ધોરીમાર્ગ ઉપર વરસાદ ના કારણે એક એક ફુટ ના ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું ?...
આ વસ્તુઓથી પેટની પથરી ઓગળવા લાગે છે, સર્જરી વગર થાય છે કામ
આહારમાં આખા અનાજ, ફળો અને શાકભાજી ખાવાથી પિત્તાશયની પથરી દૂર કરવામાં મદદ મળે છે. એક્સ્ટ્રાકોર્પોરિયલ શોક વેવ લિથોટ્રિપ્સી (ESWL): આ બિન-આક્રમક પ્રક્રિયા પિત્તાશયને તોડવા માટે આઘાત તરંગોનો ઉપય?...
મણિપુરમાં ફરી હિંસાનો દેખાડો! મૈતઈ સંગઠનની ઓફિસ પર બૉમ્બમારો, ગોળીઓ પણ વરસાવી
મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરૂવારે (29 ઓગસ્ટ) સાંજે મૈતઈ પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં યુનાઇટેડ કમિટી મણિપુર (UCM) કાર્યાલયના પરિસરમાં અજાણ્યા બદમા?...
ચીન-પાક. માટે અરિ’ઘાત’ ! નેવીને મળી બીજી પરમાણું સબમરિન, 750 કિમીના ટાર્ગેટનો ખાતમો
ઈન્ડીયન નેવીના બેડામાં બીજી પરમાણુ સબમરીન સામેલ થઈ છે જેનું નામ INS અરિઘાત છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં INS અરિઘાતને સામેલ કરી દેવાઈ હતી. આ સબમરીનના સામેલ થવાથી નેવીની તાકાતમાં અનેકગણો વધારો થ...
જમ્મુ-કાશ્મીરમાં 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી અસર
દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જોકે રાહતન...
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ રમત સ્પર્ધા યોજાઈ
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ, હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે નડિયાદ ખાતે ઇન્ટ્રામુરલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પરિસરના તથા ઓફિસ સ્ટાફ, કોચ અને ખેલાડી ભાઈઓ-બ?...