સેકન્ડરી માર્કેટ શું છે? જેના માટે NPCI લોન્ચ કરશે નવું UPI, જાણો કઈ બેંકના ગ્રાહકોને મળશે સુવિધા
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે, ‘યુપીઆઈ ફોર સેકન્ડરી માર્કેટ’ આવતા અઠવાડિયે લોન્ચ થશે. તેનાથી ક્લિયરિંગ કોર્પોરેશન, સ્ટોક એક્સ?...
2024માં માત્ર મોદી જ કેવી રીતે આવશે, નિરહુઆના અવાજમાં ભાજપે વીડિયો સોંગ કર્યું રિલીઝ, જુઓ વીડિયો
ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાર્ટી નેતૃત્વ દ્વારા સત્તાવાર રીતે આ વાત કહેવામાં આવી નથી પરંતુ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આ સૂત્રોચ્ચાર કરતા સાંભળી શક?...
UAEમાં PM મોદી જે મંદિરનું ઉદ્ઘાટન કરશે તે આવું દેખાશે, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ
UAEમાં ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ભારત અને અબૂ ધાબીના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમજ ભારતીય સમ?...
ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયની પાંચ વિદ્યાર્થીનીઓ તથા પાંચ વિદ્યાર્થીઓ , કુલ મળી 10 વિદ્યાર્થીઓએ વર્ષ : 2023 - 24 ની રાજ્ય પુરસ્કાર ?...
PM મોદી અયોધ્યા પહોંચ્યા, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યાં તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત નાગરિક સુવિધાઓના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ ક?...
દેશનું અર્થતંત્ર મજબૂત થશે, લોકોમાં ધામિર્કતા વધશે, જયોતિષની આગાહી
વર્ષ ૨૦૨૩ પૂર્ણ થવાને આડે એક જ દિવસ બાકી છે ત્યારે વર્ષ ૨૦૨૪ને વધાવવા માટે ભારત સહિત દુનિયાના અન્ય દેશો થનગની રહ્યા છે ત્યારે જયોતિષ શાસ્ત્ર પ્રમાણે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સવારે ગુરુમાર્ગી ?...
લોકસભા ચૂંટણીની તૈયારી માટે આજે પ્રદેશની બેઠક
લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો...
કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ?...
દુશ્મન દેશોને માત આપવા હવે ISROએ તૈયાર કર્યો એક્શન પ્લાન, સર્જશે ઇતિહાસ, જુઓ કઇ રીતે
વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી ઊંચી ઉડાન ભરી રહ્યું છે અને આગમી વર્ષોમાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે. એવામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ વધ?...
JDUમાં મોટી ઉથલપાથલ! લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમાર બન્યા પાર્ટીના નવા અધ્યક્ષ
દિલ્હીમાં આજે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના ?...