પન્નૂની હત્યાના ષડયંત્રના અમેરિકાએ કરેલા આરોપો પર ભારત સરકાર એક્શનમાં, તપાસ માટે રચવામાં આવી કમિટી
અમેરિકામાં આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. ભારતે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી ખાલિસ્તાની...
થાઈલેન્ડ-મલેશિયા જેવા વીઝા ફ્રી દેશોમાં જવાનો શું છે નિયમ? આ માહિતી જાણવી ખુબ જ જરૂરી
થાઈલેન્ડ અને શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી કરી છે. વિઝા ફ્રી એન્ટ્રીમાં તમારે પાસપોર્ટમાં વિઝાની જરૂરિયાત નહિ રહે, પરંતુ એ દેશમાં જવા માટે ઇમિગ્રેશન સ...
Animal સામે પીછેહઠ નહીં કરે Sam Bahadur, ધડાધડ વિક્કી કૌશલની ફિલ્મનું થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ, જાણો ફર્સ્ટ ડેના આંકડા
વિક્કી કૌશલ સ્ટારર અપકમિંગ ફિલ્મ સામ બહાદુર એક ડિસેમ્બરે થિયેટર્સમાં દસ્તક દેશે. રસપ્રદ વાત એ છે કે વિક્કી કૌશલની ફિલ્મની થિયેટર્સમાં રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ સાથે ટક્કર થશે. ...
જો તમારા ફોનમાં પણ આ એપ્સ ઈન્સ્ટોલ કરેલી છે, તો તરત જ અનઈન્સ્ટોલ કરી નાખજો, એક ભૂલથી બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી
દેશમાં ઓનલાઈન ફ્રોડના કેસ વધી રહ્યા છે. છેતરપિંડી કરવા માટે સ્કેમર્સ અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. બેંક વિગત અને OTP દ્વારા ફ્રોડ બાદ હવે સ્કેમર્સ મોબાઈલ હેક કરીને ફ્રોડ કરી રહ્યા છે. ગૂગલ સર?...
ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ
ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ...
મોદી કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન, વધુ 5 વર્ષ મફત અનાજ
પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ?...
અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, હાઈ-લેવલ કમિટી તાત્કાલિક આવી એક્શનમાં
અમેરિકાએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે, તેણે સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો ઈનપુટ ભારત સરકારને આપ્યો છે. બીજી તરફ ભારતે પણ અમેરિકા પાસેથી મળેલા આનપુટ ...
ગુજરાત ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનશે, વિદેશી રોકાણ વધવાની સાથે ઉભી થશે રોજગારની તકો
ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય સ્તરના રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો હાથ ધરવામાં આવ...
લોરેન્સ બિશ્નોઈની વધુ એક ધમકી બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં, સલમાન ખાનની સુરક્ષાની કરાઈ સમીક્ષા
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. 'ટાઈગર 3'ના એક્ટરને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્ન...
સુરતની સચિન જીઆઈડીસીમાં ફેકટરીમાં ભીષણ આગ લાગી,10 કામદારો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા
સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડી ગયું છે. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટન?...