Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

oneindianewsahmedabad

905 stories

અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ

૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે મંગળવારથી શરૂ થવા જઇ રહેલી…

· 5 min read

વિવેક રામાસ્વામીએ અમેરિકાના પ્રમુખપદ માટેની દાવેદારી છોડી, ટ્રમ્પને આપ્યું સમર્થન

ભારતીય મૂળના વિવેક રામાસ્વામી એ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. https://twitter.com/ANI/status/1747115919971914214 રામાસ્વામીએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું  અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં…

· 2 min read

રામમંદિરઃ ૪૪ ટ્રેન, ૪૫ ઝોન, એક લાખ લોકો; ૨૨ જાન્યુઆરી બાદ સંઘ શું કરવાનો છે?

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં યોજાનાર અભિષેક સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પીએમ મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરશે. તો, સંઘ પરિવાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, સમારંભ પછી પણ મંદિર પ્રત્યે લોકોનો ઉત્સાહ…

· 3 min read

ક્રૂડ ઉછળી ૮૦ ડોલરનેપારઃ સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીનો માહોલ

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ચાંદીમાં ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં - સોનાના ભાવ ઉંચકાયાના નિર્દેશો હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ…

· 2 min read

ચીનની નિકાસમાં 2.3 ટકાનો વધારો જો કે આયાતમાં નોંધાયેલો ઘટાડો

વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા હવે મંદીના વમળમાંથી બહાર આવી રહ્યું છે. દેશની સ્થાનિક અને વિદેશી માંગમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને ચીનમાં નિકાસમાં થોડો વધારો થયો છે. કસ્ટમ્સ ડેટા અનુસાર વર્ષના છેલ્લા મહિને નિકાસ…

· 2 min read

પોલીસ વિરુદ્ધની કોઈપણ ફરિયાદ નં. 14449 પર કરી શકાશે

12 જાન્યુઆરી 2024જો કોઈ વ્યક્તિને પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ કરવી હોય તો શું કરવું તેવો સવાલ સામાન્ય રીતે ઘણાં લોકોને થતો હશે. પરંતુ ટુંક સમયમાં જ આ બાબતનું સમાધાન આવી શકે છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા મહત્વની વાત…

· 2 min read

તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ તેનાં બેંક એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોને પણ ફ્રીઝ કરી દેવાશે. સરકારે તાજેતરમાં જ આ બંને સંગઠનો પર…

· 1 min read

યુપીમાં માફિયા-ગેંગસ્ટર્સ પછી હવે તેમના મદદગારો પર તવાઈ

ઉત્તર પ્રદેશમાં માફિયાઓ અને ગેંગસ્ટર્સને ખતમ કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે ફરી દંડો ચલાવ્યો છે. યોગી સરકારે છેલ્લાં સાત વર્ષમાં મોટા ભાગના ગેંગસ્ટર્સને કાં ઉપર પહોંચાડી દીધા છે કાં જેલભેગા કરી દીધા છે. જે નસીબના બળિયા હતા એ ભાગી જવામાં…

· 8 min read

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નોંધાયો નવો રેકોર્ડ, 45 લાખ કરોડથી વધુના MOU થયા

વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના આંકડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક…

· 2 min read

PM મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું કર્યું ઉદઘાટન, વાહનો માટે નિયમ પણ જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કર્યું છે. 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુંબઈથી નવી મુંબઈ માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચે અટલ સેતુ બ્રિજ બનાવ્યો છે. પીએમ મોદીએ 2016માં…

· 3 min read