Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

oneindianewsahmedabad

905 stories

હું તો ઈચ્છું છું કે ભારતમાં ટેક્સ શૂન્ય થઈ જાય પણ…: નાણામંત્રી સીતારમણનું મોટું નિવેદન

દેશના બજેટમાં ટેક્સના દરોને લઈને દરેક વખતે ટ્રોલ થનાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પીડા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળી હતી. તેમણે ટેક્સને શૂન્ય પર લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એવું  ન કરી શકવા પાછળના કારણ દેશના પડકારોને પણ દર્શાવ્યા…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી…

· 3 min read

કેદારનાથ જવા માટે ગૌરીકુંડ જવાની જરૂર નથી… મળ્યો નવો અને ટૂંકો રસ્તો

ઉત્તરાખંડમાં બાબા કેદારના દર્શન કરવા માટે જૂના રૂટથી અલગ નવો રૂટ જોવા મળ્યો છે. આ નવો રૂટ પહેલા કરતા સરળ અને ટૂંકો છે. કેદારનાથ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવતે જણાવ્યું કે કેદારનાથમાં કોઈ એક રસ્તા પર આધાર રાખ્યા વિના…

· 3 min read

NBFCના થાપણદારો 3 મહિનામાં સંપૂર્ણ રકમ ઉપાડી શકે : RBI

નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)માંથી વ્યક્તિ ઇમરજન્સીની સ્થિતિમાં ડિપોઝિટની ૧૦૦ ટકા રકમ પ્રથમ ત્રણ મહિનામાં ઉપાડી શકશે. NBFCના નિયમોની સમીક્ષામાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, આવા ઉપાડ પર કોઈ વ્યાજ ચૂકવવામાં નહીં આવે અને ફેરફાર ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલી બનશે. રિઝર્વ…

· 2 min read

આતંકવાદીઓની ખુલી રહી છે હિંમત, છેલ્લા 78 દિવસમાં 11 હુમલા, LOC પાર આતંકવાદીઓની હાજરીથી ભારતીય સૈન્ય એલર્ટ મોડમાં

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના બે જવાન શહીદ થયા છે. જ્યારે એક સૈન્ય જવાન ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અથડામણમાં એક નાગરિકનું પણ મોત થયું છે. જ્યારે એક નાગરિક ઘાયલ થયો…

· 3 min read

એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા

એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા એકતા નર્સરીમાં અનેકવિધ બોન્સાઈ વૃક્ષો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય નિદર્શન થકી રોજગારી માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું ગોરા ગામમાં શાકભાજી વેચવાનો એક મહિલાનો નિત્યક્રમ.…

· 5 min read

નર્મદા જિલ્લાના કોટવાળિયા પરિવારોને બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા

દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે લાભોનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે સંવાદ બાદ સંબોધન કર્યું રાજપીપળા, સોમવાર :- નર્મદા જિલ્લામાં વસતા આદિમ જૂથના કોટવાળિયા પરિવારોને વિવિધ સરકારી…

· 7 min read

રાષ્ટ્રીય સલામતીને ધ્યાને રાખી કચ્છના ૨૧ નિર્જન ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ

કચ્છના નિર્જન ટાપુઓ પર હાલ અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે તેવામાં જિલ્લા કલેક્ટરે આવા 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ પગલુ લેવાયુ હોવાનું કહેવાયુ છે. કચ્છ…

· 2 min read

વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય, ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ. તારીખ…

· 2 min read

એઆઇના કારણે દુનિયામાં 40 ટકા નોકરીઓ પર જોખમ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)થી સમગ્ર વિશ્વની ૪૦ ટકા નોકરીઓ પર અસર પડશે તેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના નવા એનાલિસિસમાં દાવો કરવામાં આવ્યો છે.  આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એઆઇથી અસમાનતામાં વધારો થવાનો હોવાથી નીતિ નિર્માતાઓએ સામાજિક…

· 5 min read