Deepfake લોકતંત્ર માટે નવો ખતરો, સરકાર નવા નિયમ લાવશે: મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે Deepfakeને લોકતંત્ર માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર તેનો સામનો કરવા માટે ટૂંક સમયમાં નવા નિયમો લાવશે. મંત્રીએ Deepfake મુદ્દે સોશિયલ મીડિયા મંચોના પ્રતિનિધિઓ સાથે આજે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું…










