બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી
સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે અનેક મહાપુરુષોએ રાષ્ટ્રસેવા અને સમાજસેવા સ્વીકારી છે. ત્યારે બોચાસણ ખાતે મહંતસ?...
અંબાજી મંદિરમાં ભક્ત દ્વારા 1 કિલો સોનાનું દાન, સુવર્ણ શિખર માટે આપી ભેટ
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યાર...
અંબાજી નજીક પથ્થર ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત, બે કારના કચ્ચરઘાણ વળી ગયા
અંબાજી નજીક એક અકસ્માતમાં બે કારના સવારોને મોત માત્ર બે વેંત છેટું રહી ગયુ હતુ. પથ્થર ભરેલો હાઈડ્રોલીક ટ્રક અચાનક પલીટ ગયો હતો. જેમાંથી પથ્થર બાજુમાંથી પસાર થતી કાર પર પડ્યા હતા. જેમાં બંને ક?...
‘1 સપ્તાહમાં 415 કરોડ આપો, નહીં તો…’, RRTC પ્રોજેક્ટ પર દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ, જાણો સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી સરકારને દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમપ્રોજેક્ટને લઈને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, દિલ્હી સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે ફંડ ન આપવા પર સુપ્...
PPF સારું કે FD? ફ્યુચર પ્લાનિંગ માટે શું સારું છે? અહીં 5 કારણો સમજો
PPF એ સરકાર સમર્થિત કર બચત યોજના છે. આમાં રોકાણ કરવાથી માત્ર તમારી કર જવાબદારી ઓછી થતી નથી પરંતુ તમને નિવૃત્તિ માટે ભંડોળ જમા કરવાનો વિકલ્પ પણ મળે છે. પીપીએફ ખાતાની મુદત 15 વર્ષ છે. તમે તમારી અનુક?...
‘Aquaman 2’નું નવું જબરદસ્ત ટ્રેલર રિલીઝ, પરિવાર અને સામ્રાજ્ય બચાવતા નજરે પડ્યા જેસન મોમોઆ
પહેલા ટ્રેલરના રિલીઝ બાદ હવે મેકર્સે એક્વામેન 2 નું નવુ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. 22 ડિસેમ્બર 2023એ સીક્વલની રિલીઝ પહેલા રિલીઝ કરવામાં આવેલા આ ટ્રેલરમાં આર્થર કરી ની યાત્રા અને તેમના પુત્રની કહા...
EDએ પકડ્યું બાયજુનું મોટું કારસ્તાન , 9000 કરોડની ઉચાપતનો ખુલાસો થયો
બાળકોને ડિજિટલ શિક્ષણ આપતી કંપની BYJU’s ફરી આફતમા ફસાઇ છે. આ વર્ષની શરૂઆતમાં EDએ બાયજુ સાથે સંકળાયેલી ઓફિસો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. કંપની સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો અને ડિજિટલ ડેટા ?...
ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી EMIમાં કનવર્ટ કરો છો તો નહી રહો Discount ના હકદાર, જાણો કેમ?
આજે મોટાભાગના લોકો વિવિધ ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે જો કે હવે તે સામાન્ય થઈ ગયું છે. ક્રેડિટ કાર્ડ સુવિધા, સુગમતા અને કેટલીક નવી નવી સુવિધાઓ આપે છે, જેમા ખરીદનારાઓને માસિક હ?...
મણિપુરમાં ફરી ભડકી હિંસા, ફાયરિંગમાં IRB જવાન સહિત બેના મોત, COTUએ હડતાળની કરી જાહેરાત
મણિપુરમાં ફરી હિંસા શરૂ થઈ છે, અહીં સ્થિતિ સામાન્ય થઈ રહી નથી. સોમવારે હિંસાની એક તાજી ઘટનામાં, કાંગપોકપી જિલ્લામાં બે હરીફ જૂથો વચ્ચે ગોળીબાર દરમિયાન 6ઠ્ઠી IRB, હેનમિનલેન વાઈફેઈના પોલીસકર્મી ...
‘સરકાર બનતા જ 4% મુસ્લિમ આરક્ષણ હટાવી દઈશું’ તેલગાણામાં ગૃહમંત્રી અમિત શાહનું એલાન, 30 નવેમ્બરે મતદાન
તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે, જેના પરિણામો બાકીના ચાર રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેને લઈને ચૂંટણીને લઈને ચાલતી તેજ ગતિવિધિઓ વચ્ચે જગતિયાલમાં એક ચ...