Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

oneindianewscom

3,405 stories

અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં મોરારિબાપુ

પ્રદેશ અને દેશમાં અકસ્માત દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ સહાય અર્પણ કરતાં રહ્યાં છે. થોડા દિવસો દરમિયાન અકસ્માત ભોગ બનનાર ૬૮ વ્યક્તિઓનાં વારસદારને રૂપિયા ૧૦,૨૦,૦૦૦ સંવેદના સહયોગ અર્પણ થઈ રહેલ છે. મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત દેશ દુનિયામાં સર્જાતી…

· 3 min read

35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ

સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય, ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ, આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક ઍપ નથી, પરંતુ વડાપ્રધાન…

· 5 min read

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત, રાજકોટ-વડોદરા સહિત અનેક શહેરોમાં નવા મેયર નિમાયા

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે. રાજ્યના મહત્વના શહેરો રાજકોટ અને વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર અને આણંદ-કરમસદ મહાનગરપાલિકાઓમાં પણ…

· 2 min read

કર્ણાટકમાં સત્તા ફેરફાર : કર્ણાટકના CM સિદ્ધારમૈયા આપશે રાજીનામું, ડિકે શિવકુમારે કર્યા ચરણસ્પર્શ

કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી સત્તા ખેંચતાણનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બેંગલુરુ સ્થિત સીએમ આવાસ ‘કાવેરી’ ખાતે યોજાયેલી હાઈ-વોલ્ટેજ કેબિનેટ બેઠક દરમિયાન તેમણે આ નિર્ણય જાહેર કર્યો,…

· 2 min read

TMCમાં મોટો ઝટકો : કાકોલી ઘોષ દસ્તીદારે તમામ સંગઠનાત્મક પદોથી રાજીનામું આપ્યું, પાર્ટી અંદરના વાતાવરણ પર ઉઠાવ્યા સવાલ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને બારાસાતથી લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે પાર્ટીના તમામ સંગઠનાત્મક પદોથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્ય તૃણમૂલ પ્રમુખ સુબ્રત બક્ષીને મોકલી આપ્યું છે. જોકે,…

· 3 min read

₹1.33 લાખ કરોડનો કલ્પસર પ્રોજેક્ટ : ખંભાતના અખાતમાં મેગા ડેવલપમેન્ટ માટે પર્યાવરણ મંજૂરી પ્રક્રિયા શરૂ

ગુજરાત સરકારે દેશના સૌથી મોટા અને મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક ‘કલ્પસર પ્રોજેક્ટ’ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ખંભાતના અખાતમાં બનનારા આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 21 મે 2026ના રોજ કેન્દ્ર સરકાર પાસે પર્યાવરણ મંજૂરી મેળવવા માટે અરજી કરી છે. આ…

· 3 min read

અમિત શાહ : સરહદોની આસપાસ, ખાસ કરીને 15 કિલોમીટરની અંદરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના બીકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને સંકલિત અભિગમ…

· 3 min read

આફ્રિકાની મદદે ભારત : કાંગોમાં ઇબોલા પ્રકોપ સામે લડવા ઇમરજન્સી દવાઓ અને મેડિકલ સહાય મોકલી

વિશ્વમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતે માનવતાવાદી અભિગમ દાખવી આફ્રિકાના દેશ કાંગોની મદદ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારત સરકારે કાંગોમાં ફેલાયેલા ઇબોલા સંક્રમણને કાબૂમાં લેવા અને તેના પ્રસારને અટકાવવા માટે તાત્કાલિક…

· 2 min read

સાટુ આપવા મજબુર કરતાં દીકરીના પિતાએ આત્મહત્યા કરી મરી જવાનો વિડ્યો વાયરલ કર્યો

વાવ થરાદ ધરણીધર તાલુકાના ચુવા ગામે રહેતા ગોસ્વામી પ્રવીણભારથી રામાભારથીએ વાવ પોલીસ મથકે કેરેલી લેખિત રજુઆત માં જણાવ્યું હતું કે, “મારે સંતાનમાં સાત દીકરીઓ છે જેથી મારા કુટુંબી પરિવારમાં થતા ભાઈયો તેમજ મારો નાનો સગો ભાઈ મળી કુલ ચાર જણાઓ…

· 2 min read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ : વિકાસ પ્રોજેક્ટ્સથી લઈને કચ્છ બોર્ડર વિઝિટ સુધી વ્યસ્ત કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મે દરમિયાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે. 28 મેના રોજ તેઓ ગાંધીનગર વિસ્તારમાં અનેક…

· 2 min read