ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમા વિજ્ઞાન મેળો યોજાયો
આણંદ જિલ્લાના ઓડ શહેર મા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ જીલ્લા શિક્ષણધિકારી કચેરી , આણંદના માર્ગદર્શન હેઠળ એસ.વી. એસ કક્ષાનુ ગણિત- ?...
માનવ તસ્કરી, પાસપોર્ટ એક્ટના ઉલ્લંઘન મામલે NIAના 10 રાજ્યોમાં દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે. ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કર...
મણિપુરમાં ફરી હિંસા! મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોનું અપહરણ કર્યું, જેમાં સૈનિક પરિવારના સભ્યો સામેલ
મે મહિનામાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભડકેલી હિંસાની આગ શાંત થવાનું નામ લઈ રહી નથી. તાજેતરના ઘટનાક્રમમાં મૈતેઈ ઉગ્રવાદીઓએ 4 લોકોના અપહરણ કરી લીધા હતા જેમાં સૈનિક પરિવારના ત્રણ લોકો ...
દિલ્હીની હવા તોડી રહી છે દમ, હવે પંજાબમાં પણ AQI સ્તરે વધારી ચિંતા
દિલ્હીની હવા દિવસેને દિવસે વધુ ઝેરી બનતી જઈ રહી છે, તેથી હળવા પવનને કારણે હવાની ગુણવત્તાના સ્તરમાં વધઘટ જોવા મળી રહી છે. મંગળવારે, દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI સ્તર 350 ની આસપાસ હતું. આનો સામનો કરવા મ?...
‘કોંગ્રેસને ખબર હતી દલિત માહિતી કમિશનર બનવા જઈ રહ્યા છે માટે શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો’, PM મોદીનો મોટો શાબ્દિક હુમલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી દળ જાતિગત જનગણનાની માંગ કરતાં કહી રહ્યાં છે કે મોદી સરકારે ઓબીસી વર્ગ માટે કંઈ નથી કર્યું. તેવામાં આજે PM મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પર વળતો પ્ર...
BROએ છેક અમરનાથ ગુફા સુધી ગાડી પહોંચે તેવો રસ્તો બનાવતા PDPને પડ્યો વાંધો, કહ્યું ‘આ હિન્દુઓ વિરુદ્ધ મોટો અપરાધ…’ અપરાધ…
કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપી છે, ઉપરાંત છેક ગુફા સુધી વાહનો જઈ શકે તે રીતે પહાડી માર્ગને પહોળો કરાતા મોટી રાહત થઈ છે. ભારતીય સેના નું બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશ?...
પ્રત્યેક ધરે અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત પહોંચાડી અપાશે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ
હિન્દુઓની ૫૦૦ વર્ષની પ્રતીક્ષા અને સંઘર્ષનો સુખદ અંત આગામી તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય શ્રીરામજન્મભૂમિ મંદિરમાં ભગવાનશ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠ...
GMDCના iCEM દ્વારા ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી સાથે ખાણકામમાં નવીનતા માટે ભાગીદારી કરવામાં આવી
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ભારતની અગ્રણી ખાણકામ જાહેર ક્ષેત્રના સાહસોમાંની એક કંપની છે. ખાણકામ અને ખનિજ વિકાસના ક્ષેત્રે એક મહત્વની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. તેની પેટ?...
PM મોદીએ ‘અનુપમા’નો વીડિયો શેર કરી દેશવાસીઓને કરી આ ખાસ અપીલ
સ્ટાર પ્લસનો 'અનુપમા' શો ખૂબ જ પોપ્યુલર શો છે. રૂપાલી ગાંગુલીનો શો દર્શકોનું દિલ જીતી રહ્યો છે. ટીવી પર પ્રસારિત થયા બાદથી તેમનો શો અને અભિનેત્રી ફરી એક વખત ફેમસ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મો...
ભારતના ‘પ્રલય’ થી કાંપી ઉઠશે ચીન અને પાકિસ્તાન: બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું ઓડિશામાં સફળ પરીક્ષણ
ભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિ?...