વન નેશન, વન ઈલેક્શનને ગુજરાત સરકારનો સંપૂર્ણ ટેકો, હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીઓ સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ મુદ્દે ગુજરાત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું…










