પીએમ મોદીની યુરોપ મુલાકાત પૂર્ણ : સ્વીડન સાથે ભારતના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલાયા, અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યોજાયેલા યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લઈને પોતાની વિદેશ યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. આ મુલાકાત ભારત અને યુરોપ વચ્ચેના રાજદ્વારી, આર્થિક અને ટેકનોલોજી સંબંધોને વધુ મજબૂત બનાવતી ગણાઈ રહી છે.…










