Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

oneindianewscom

3,406 stories

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાત પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે જણાવ્યું કે હવે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે.…

· 3 min read

ટ્રમ્પનો દાવો : અમેરિકાએ ઈરાનના 46 જહાજો ડૂબાડ્યા; IRGCની ચેતવણી બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ તેજ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ Donald Trumpએ ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે છેલ્લા સાડા ત્રણ દિવસમાં અમેરિકન સેનાએ Iranની નેવીના 46 જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. ટ્રમ્પના…

· 3 min read

હરિયાણા રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ, હરિયાણાના પ્રવાસે હર્ષ સંઘવી

હરિયાણામાં આવનારી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની રાજકીય વ્યૂહરચના વધુ સક્રિય બનાવી છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા માટે ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું ભાજપની રાજ્યસભા ચૂંટણીમાં મજબૂત જીત સુનિશ્ચિત…

· 2 min read

ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં યોજાયેલ મેઘાણી ગાનની મોજ

ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં મેઘાણી ગાનની મોજ યોજાયેલ. મોરારિબાપુના સાનિધ્ય સાથે કલાકારોએ રસલ્હાણ કરી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિ પ્રસંગે પૂર્વસંધ્યાએ એટલે રવિવારે સાંજે બગસરામાં ગાયક કલાકારો દ્વારા મેઘાણી ગાનની મોજ યોજાયેલ. અહીંયા મોરારિબાપુના સાનિધ્ય સાથે ગાયક કલાકારોએ…

· 1 min read

વડોદરા : લગ્નના બહાને હિંદુ યુવતીને ભગાવી લઈ ગયો મુસ્લિમ યુવક, પોલીસે યુવતીને શોધી પરિવારને સોંપી

વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી એક યુવતી ગુમ થવાની ઘટના સામે આવતાં સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને યુવતીને શોધી કાઢી હતી. ત્યારબાદ યુવતીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી.…

· 3 min read

મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો 25 દિવસ કર્યો

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારત સરકારે ઘરેલુ LPG સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો વધારીને 25 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના સૂત્રો…

· 3 min read

PM મોદીએ સાણંદથી કહ્યું : “ઇન્ડિયા ઈઝ કેપેબલ, ઇન્ડિયા ઈઝ કોમ્પિટીટીવ, ઇન્ડિયા ઈઝ કમિટેડ”

ગુજરાત હવે સેમિકન્ડકટર હબ બનવાની દિશામાં દ્રઢપગે આગળ વધી રહ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસિલિટીની ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રારંભ કરવામાં આવી છે. આ સાથે જ ભારતની પહેલી…

· 3 min read

છત્તીસગઢના જનજાતિ ગામોમાં મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને વનવાસી કલ્યાણ આશ્રમનું સમર્થન

અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા માનનીય સુપ્રીમકોર્ટના ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ Digbal Tandi vs. State of Chhattisgarh and others કેસમાં આપવામાં આવેલા ચુકાદાને હાર્દિક આવકાર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે છત્તીસગઢના જનજાતિ  વિસ્તારોમાં મિશનરીઓના પ્રવેશને પ્રતિબંધિત કરતા બોર્ડ લગાવવા…

· 2 min read

આંધ્રપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ : 18ની મોત, 6 ગંભીર ઘાયલ

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં આવેલા વેટલાપલેમ ગામમાં શનિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભયાનક ધડાકો થયો, જેમાં અનુકણનિય 18 લોકોના મૃત્યુની જાણ થઇ છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા…

· 2 min read

પીએમ મોદી દ્વારા સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન

ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાના દ્રષ્ટિકોણથી આજે (28 ફેબ્રુઆરી) દેશ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ GIDC ખાતે રોડ શો પછી માઇક્રોન ટેક્નોલોજી (Micron Technology) ના ATMP (Assembly, Testing, Marking & Packaging) પ્લાન્ટનું ઉદ્ઘાટન…

· 2 min read