Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

oneindianewscom

3,405 stories

વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામની ભારત મુલાકાત, નરેન્દ્ર મોદી સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા મહત્વપૂર્ણ ચર્ચા

વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર મંગળવારે (5 મે) ભારતની મહત્વપૂર્ણ રાજકીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 મે સુધી દેશમાં રહેશે. તાજેતરમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે, જેને દ્વિપક્ષીય સંબંધોના…

· 2 min read

2026 વિધાનસભા ચૂંટણી પરિણામો : પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય, આસામમાં ગઠબંધનની સદી

4 મે, 2026ના રોજ 2026 વિધાનસભા ચૂંટણી પરિણામોના અંતિમ પરિણામોએ દેશની રાજનીતિમાં મોટા ફેરફારો લાવ્યા છે. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 824 બેઠકો (ફાલ્ટા બેઠક સિવાય 823) માટે થયેલા મતદાનમાં આશરે 17 કરોડ મતદારો જોડાયા હતા. આ ચૂંટણીના…

· 3 min read

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવનો સરકારી વિભાગોને આદેશ : ‘તમામ ફાઇલો-કાગળો સુરક્ષિત કરવામાં આવે’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયા છે અને BJP પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. આ ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે રાજ્ય સરકારના મુખ્ય સચિવ દ્વારા તમામ વિભાગોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્ય…

· 2 min read

આજની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ, ભાજપના દરેક કાર્યકરના ચહેરા પર ખુશી : PM મોદી

પશ્ચિમ બંગાળમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો પર વિજય મેળવી રાજકીય સમીકરણોને બદલી નાખ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી સત્તામાં રહેલી All India Trinamool Congress (TMC) માટે આ પરિણામ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.…

· 2 min read

West Bengal Election 2026 : BJPની ઐતિહાસિક જીત બાદ અમિત શાહએ કહ્યું—‘ભય અને તુષ્ટિકરણ સામે જનતાનો કરારો જવાબ’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJPની પ્રચંડ જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે આ જીતને ભય, તુષ્ટિકરણ અને ઘૂસણખોરીની રાજનીતિ સામે બંગાળની જનતાનો સ્પષ્ટ અને મજબૂત જવાબ ગણાવ્યો છે.…

· 2 min read

West Bengal Election 2026 : “બંગાળમાં કમળ ખીલ્યું, આ જનશક્તિનો વિજય” — PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

દેશના પાંચ રાજ્યો — પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મે, સોમવારથી જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને દેશભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ વચ્ચે તમામની નજર ખાસ…

· 2 min read

બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો

મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી તથા કાર્યકરોએ ‘શ્રી કમલમ‘ પર લાગેલા સ્ટોલ પર ઝાલમુરીનો સ્વાદ માણ્યો ------- પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે - ભુપેન્દ્રભાઈ પટેલ ------- આજનો…

· 5 min read

ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો

ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ વ્યક્ત કરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા મતદારોને શુભકામના વ્યક્ત કરવા સાથે જણાવ્યું છે કે, ગુજરાતમાં…

· 2 min read

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદનું ગૌરવ — ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 97.56% પરિણામ

શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (CBSE બોર્ડ) ના માર્ચ 2026 ના પરિણામમાં શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. શાળાનો કુલ પરિણામ 97.56% નોંધાયો છે, જે સંસ્થા માટે ગૌરવની બાબત છે. આ વર્ષે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્તમ…

· 2 min read

Assam Election 2026 : ભાજપની હેટ્રિક તરફ મજબૂત કૂચ, ગૌરવ ગોગોઈને જોરહાટમાં મોટી હાર

આસામ વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપ ફરી એકવાર સત્તામાં વાપસી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહી છે. ચૂંટણી પંચના તાજા વલણો અને પરિણામો મુજબ ભાજપે સ્પષ્ટ બહુમતી તરફ મજબૂત લીડ મેળવી છે, જ્યારે Indian National Congress માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી…

· 2 min read