ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે રચ્યો ઈતિહાસ
નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ તોડી એક નવો ઈતિહાસ રચ્યો છે. બૃહદ ખેડા જિલ્લાના ખેડૂતોની પોતાની ગણાતી આ…










