Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

oneindianewscom

3,406 stories

બનાસકાંઠા દાંતીવાડા બી.એસ.એફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું

બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીઓમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા નિ:શુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બી.એસ.એફ ખાતેથી કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઇચ્છુક…

· 1 min read

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી

ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો બે હોસ્પિટલમાં કુલ રૂ.90 લાખ થી વધુની રકમની પેનલ્ટી અને…

· 4 min read

શિક્ષાનાં ધામમાં મારામારી અને ગુંડાગર્દીએ NSUI નો વર્ષો જુનો વારસો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મા NSUI ના લુખ્ખા તત્વો દ્વારા એક પોલીસ કર્મી પર હાથ ઉપાડવાની ઘટનાને અ.ભા.વિ.પ કડક શબ્દોમાં વખોળી અને ન્યાયિક કાર્યવાહી માટે પ્રશાસન સમક્ષ માંગ કરે છે. NSUI ના વર્ષો જૂના ઇતિહાસને જોતા શિક્ષણ સંસ્થાઓમાં હંમેશા ની…

· 3 min read

‘મહાસાગરથી પણ ઊંડી છે ભારત-રશિયાની મિત્રતા…’, પુતિન સાથે મુલાકાત બાદ બોલ્યા રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય આયોગ (IRIGC-M&MTC)ના  21માં સત્રના અવસરે માસ્કોમાં રશિયન સંઘના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રક્ષા મંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવી. રાજનાથ સિંહે દ્વિપક્ષીય રક્ષા સહયોગના…

· 3 min read

કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ

કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળી. મોરારિબાપુનાં સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમમાં રાસ અને ભવાઈનું આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં પ્રસિદ્ધ રાસ અને ગુજરાતની ભવાઈ એ આપણું લોકસાંસ્કૃતિક મહાત્મ્ય ધરાવે છે. મહુવામાં ચાર દિવસીય જ્ઞાનસત્ર દરમિયાન…

· 1 min read

હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે

લાંબા અંતરની મુસાફરીને આરામદાયક બનાવવા માટે ભારતીય રેલ્વે સતત સુવિધાઓમાં વધારો કરી રહી છે. રેલવે હવે હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતમાં સ્લીપર કોચ લઈને આવી જઈ રહી છે. વંદે ભારતની સફળ ટ્રાયલ બાદ તેને મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે. જાન્યુઆરીથી…

· 2 min read

‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી

ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવી છે, જે પ્રવાસીઓ માટે જોખમી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયાની વર્તમાન…

· 3 min read

ભારતીય પાસપોર્ટ ધારકો માટે ખુશખબર, ફિલિપાઈન્સ ભારતીય મુસાફરોને આપશે ફ્રી ઈ-વિઝા

ભારતીય પાસપોર્ટ ધારકો માટે ફિલિપાઈન્સની મુલાકાત લેવાનું વધુ સરળ બનશે. આ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ભારતીય પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટી છૂટછાટ આપવા જઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે ઈ-વિઝા પ્રક્રિયા શરૂ કરી છે, જે અંતર્ગત ભારતીય પ્રવાસીઓને વિઝા…

· 2 min read

ISRO ફરી ઈતિહાસ રચવા તૈયાર, યુરોપિયન સ્પેસ એજન્સીના સોલાર મિશનનું કરશે લોન્ચિંગ

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના ખાતામાં બીજી મોટી સિદ્ધિ નોંધાઈ જવાની છે. 4 ડિસેમ્બરે ISRO યુરોપિયન સ્પેસ એજન્સીના સોલર મિશન પ્રોબા-3ને લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે આ ઉપગ્રહોને ઈસરોના PSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. 4 ડિસેમ્બરે ISRO વધુ…

· 4 min read

16 બિલ શિયાળુ સત્રમાં લાવવાની મોદી સરકારની તૈયારી, વકફથી લઇને મુસ્લિમ વકફનો કરાશે સમાવેશ!

વક્ફ (સુધારા) બિલની સંસદમાં વિચારણા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ બિલના સંદર્ભમાં બંને ગૃહોની સંયુક્ત સમિતિએ 27 બેઠકો યોજીને તેનો અહેવાલ તૈયાર કરવા મહત્તમ પ્રયત્ન કર્યો છે. શિયાળુ સત્રમાં આ અહેવાલ રજૂ કરવાનું લક્ષ્ય છે, જે આ…

· 3 min read