નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ
નાસાના સોલર પ્રોબ પાર્કરે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સીનું આ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. માનવી દ્વારા નિર્મિત પ્રથમ સ્પેસક્રાફ્ટ સૂર્યની આટલી નજીક પહોંચ્યું હતું. નાસા મુજબ યાનનું સૂર્યથી અંતર માત્ર 61 લાખ કિમી રહ્યું હતું. આ પહેલા…










