Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,407 stories

ઉત્તર પ્રદેશમાં હવે કોઈ ગરીબ નહીં રહે, CM યોગીની ‘ગરીબી મુક્ત’ની જાહેરાત બાદ પ્રશાસન કામમાં વ્યસ્ત

રાજ્યને ગરીબી મુક્ત બનાવવા માટે ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે. અભિયાન હેઠળ સૌથી ગરીબ પરિવારોની પસંદગીની પ્રક્રિયા 25 ઓક્ટોબરથી શરૂ થશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશને એક વર્ષમાં ગરીબી મુક્ત બનાવવાની જાહેરાત કરી…

· 3 min read

ખેડા જિલ્લા પોલીસ દ્વારા IGPના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું

ખેડા જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારે ખેડા કેમ્પ ખાતે અમદાવાદ વિભાગના IGPની અધ્યક્ષસ્થાને ખાસ લોક દરબાર અને પોલીસ દરબાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓ અને પોલીસ તરફથી ખાસ સૂચનો લેવાયા, IGPએ પરેડનુ નિરિક્ષણ પણ કરેલ, તેમજ પોલીસની વિવિધ એક્ટીવી જેમ…

· 1 min read

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. હદમાંથી ચોરાયેલ વર્ના કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ

પોલીસ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.બી.દેસાઇ તથા પો.સ.ઇ. એસ.જી.પટેલ નાઓની સુચના…

· 3 min read

“નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો રમતગમત શાસન પારદર્શિતા ઊભી કરવાનાં મિશનમાં સીમાચિહ્નરૂપ : ડો માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ), રાષ્ટ્રીય રમત સંઘ (એનએસએફ) અને નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન્સ (એનએસપીઓ)…

· 2 min read

હવે ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 120 નહીં 60 દિવસનું થશે, પહેલી નવેમ્બરથી રેલવેમાં નવો નિયમ

ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હતું, પરંતુ આ સમય ઘટાડીને 60 દિવસનો કરી દેવાયો છે. આ નિયમ પહેલી નવેમ્બર 2024થી જ લાગુ થઈ જશે.  એડવાન્સ ટ્રેન…

· 2 min read

યુદ્ધમાં નહીં બુદ્ધમાં મળશે સમાધાન PM મોદીએ કરી વિશ્વને આપ્યો શાંતિનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભગવાન બુદ્ધનો વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. અભિધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પવિત્ર દિવસ આપણને કરુણા અને સદ્ભાવનાની યાદ અપાવે છે. આનાથી આપણે દુનિયાને વધુ સારી બનાવી શકીએ છીએ તેમણે…

· 2 min read

હરિયાણાના ફરી CM બન્યાં ‘સૈની’, PM મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં 13 મંત્રીએ લીધા શપથ

ભાજપના કદાવર નેતા નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજોની હાજરીમાં શપથ પૂર્ણ  પંચકુલામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી…

· 1 min read

યુવા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયામાં નોકરીનો ગોલ્ડન ચાન્સ, ઝડપી વિઝા માટે ફટાફટ કરો અરજી

જો તમે ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં એક નવી પહેલ શરૂ કરી છે જે 18 થી 30 વર્ષની વયના 1,000 જેટલા ભારતીય નાગરિકોને એક વર્ષ માટે દેશમાં કામ કરવા અને હોલિ ડે મનાવવાની…

· 2 min read

ભારતની સૌથી મોટી EV ચાર્જર ઉત્પાદક કંપનીએ UKમાં ensmart power સાથે હાથ મિલાવ્યા, વધારશે બિઝનેસનો વિસ્તાર

સર્વોટેક પાવર સિસ્ટમ્સે બુધવારે યુકે સ્થિત EnSmart પાવર સાથે તેના EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) ચાર્જર બિઝનેસને UK અને તેનાથી આગળ વિસ્તારવા માટે તેના સહયોગની જાહેરાત કરી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કરાર આ પ્રદેશોમાં ઇલેક્ટ્રિક વાહન અપનાવવાની ઝડપી વૃદ્ધિનો…

· 3 min read

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવાયા

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેમદાવાદ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ તબક્કે અર્જુનસિંહે જણાવ્યું હતું કે પાર્ટીએ આપેલ જવાબદારી પ્રમાણિકપણે નીભાવિશું અને પ્રચંડ જીત સાથે ભાજપના ઉમેદવારને વિજેતા બનાવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે…

· 1 min read