Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

ખેડા જિલ્લા પોલીસ દ્વારા IGPના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું

ખેડા જિલ્લા પોલીસ દ્વારા IGPના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું

ખેડા જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારે ખેડા કેમ્પ ખાતે અમદાવાદ વિભાગના IGPની અધ્યક્ષસ્થાને ખાસ લોક દરબાર અને પોલીસ દરબાર યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓ અને પોલીસ તરફથી ખાસ સૂચનો લેવાયા, IGPએ પરેડનુ નિરિક્ષણ પણ કરેલ, તેમજ પોલીસની વિવિધ એક્ટીવી જેમ કે, મોકડ્રીલ સહિતની એક્ટીવીટી, લોકદરબાર અને પોલીસ દરબારનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના નાગરિકો હાજર રહ્યા અને પોલીસને જરૂરી સૂચનો કર્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.