Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ

પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ

પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ. જેમાં આંગણવાડી બહેનોને એનિમીયા, પૌષ્ટિક આહાર, આઈસીડીએસની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું.

બેઠકમાં આઈસીડીએસ, આરબીએસકે, મુખ્ય સેવિકા સહિત અધિકારીઓ-કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.