કપડવંજની સગીરવયની દીકરી સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ
તેર વર્ષથી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના આરોપીને નડિયાદની કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે. નવ મહિના પહેલા આ ઈસમે સગીરાની એકલતાનો લાભ લઇને તેની મરજી વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જો કોઈને…










