Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

oneindianewscom

3,408 stories

PM મોદીએ સિંગાપોરમાં કહ્યું, ‘અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ, સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓ ગુરુવારે સિંગાપોર શહેરમાં મળ્યા હતા અને તેમના દ્વિપક્ષીય સંબંધોને…

· 3 min read

રાહુલ, રાજીવ ગાંધી કરતાં વધારે બુદ્ધિશાળી છે: સામ પિત્રોડા

 ગાંધી પરિવારના લાંબા સમયથી સલાહકાર રહેલા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ બુદ્ધિશાળી અને વ્યૂહરચનાકાર છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીમાં ભાવિ વડાપ્રધાન બનવાના…

· 3 min read

ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ , ભાવનગર મહાનગરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે અભિયાન ખુલ્લું મુક્યુ

બીજી સપ્ટેમ્બરથી ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે , વિશ્વની સૌ થી મોટી પાર્ટીના બંધારણ મુજબ દર ૬ વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે . બીજી તારીખથી શરૂ થયેલ ભાજપ સદસ્યતા અભિયાનમાં જે.પી.નડ્ડા દ્વારા દેશના પ્રધાનમંત્રી ને ભાજપના…

· 2 min read

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ,ગુજરાત રાજ્ય માં ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે,શિક્ષક અને શિક્ષણ જીવનના દરેક પાઠમાં મહત્વના.

આજે શિક્ષક દિવસ એ અથાક પ્રયત્નો, અતૂટ સમર્પણ અને ભાવિ પેઢીની રચના કરનારા આપણા શિક્ષકોના ની:સ્વાર્થ યોગદાનને યાદ કરવા માટેનો દિવસ છે. દરેકના જીવનમાં શિક્ષકોની મહત્વની ભૂમિકાથી આજે વર્તમાન સ્થિતિમાં અડીખમ ઉભા રહેવાની હિમ્મત આપણેસૌ કેળવી શક્યા છીએ. ત્યારે અરવલ્લી…

· 1 min read

અરવલ્લી : રાજસ્થાનના કેશારીયાજી પાસે તળાવ ફાટતા નેશનલ હાઈવે પ્રભાવિત, હજારો વાહનો અટવાયા.

ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માં ભારે વરસાદને લઇ કેશારીયાજી પાસે આવેલ તળાવ માં પાણી નો વધુ જમાવડો થતાં તળાવ ફાટવાની ઘટના બની જેથી તળાવનું પાણી શામળાજી થી ઉદેપુર જતા નેશનલ હાઇવે 48 પર આજે 11 વાગ્યા ના સુમારે પાણી…

· 1 min read

પર્યુષણના પાંચમા દિવસે આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી શહેરના દેરાસરોમાં ધામધૂમ થી કરવામાં આવી

પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક ની ઉજવણી ધામધૂમ થી કરતા હોય છે , પર્યુષણના પાંચમા દિવસે અને ભાદરવા શુદ એકમ ના દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ની ઉજવણી કરવામાં આવે છે…

· 2 min read

સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ખેડા જિલ્લા કલેકટર શ્રી ને શિક્ષણ ક્ષેત્રે વિધર્મી હેવાન દ્વારા માત્ર ૯ વર્ષની દીકરીને અશ્લીલ પીડાદાયક હરકતો કરનારને ફાંસી આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું

સમાચારની વાત કરીએ તો હિન્દુ સમાજની બહેન દીકરીઓની જાતીય સતામણીની વધતી જતી ઘટનાઓ ને લઈને અને વર્તમાનમાં કઠલાલ તાલુકાની મથુરપુરા પ્રાથમિક શાળાના પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષીય બાળકી પર શારીરિક બદદાનતથી અડપલા કરેલ હોવાથી સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ત્વરિત…

· 1 min read

ધ બકિંગહામ મર્ડર્સ ટ્રેલરઃ કરીના કપૂરની ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટ્રેલર રિલીઝ થયું, મૃત્યુનું રહસ્ય ઉકેલાશે

કરીના કપૂર ખાનની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લંડનમાં સેટ પર બનેલી ફિલ્મની વાર્તા જસમીત ભામરા નામના પોલીસ ઓફિસરની આસપાસ ફરે છે, જે 14 વર્ષના બાળકની હત્યાનો કેસ ઉકેલવામાં વ્યસ્ત છે. ઈશપ્રીત નામના 10 વર્ષના બાળકના…

· 3 min read

કઠલાલ માં નવ વર્ષની બાળકી સાથે થયેલ શારીરિક અડપલા મામલે સરપંચ એસોસિએશન દ્વારા મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું.

કઠલાલ પંથકની એક શાળામાં એક નવું વર્ષની બાળકીને શાળાના શિક્ષક અખ્તર અલી સૈયદ દ્વારા શારીરિક છેડ-સાડ અડપલા કરવા મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આ ઘટનાને લઈ પંથકમાં ચકરાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે કઠલાલ સરપંચ…

· 1 min read

PM મોદી સિંગાપુર જવા રવાના, બ્રુનેઈના સુલતાનને મળ્યા અને જાણો શું થયું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રુનેઈની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. તેઓ બુધવારે બપોરે બ્રુનેઈથી સીધા સિંગાપોર જવા રવાના થયા હતા. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત ઘણી રીતે ખાસ રહી છે. ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત એવા સમયે કરવામાં…

· 5 min read