Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

oneindianewscom

3,408 stories

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. સમન્વય બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ, મહત્વપૂર્ણ ઘટનાઓ અને સામાજિક પરિવર્તનના અન્ય આયામોની ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો તેમના કામની માહિતી…

· 1 min read

ગુજરાત પોલીસનું બનાસકાંઠા, અમદાવાદ સહિત રાજ્યભરમાં તપાસ અભિયાન, 8ની પૂછપરછ

સ્ક્રેપનો ધંધો કરતી કંપનીઓનું અસ્તિત્વ માત્ર કાગળ પર પશ્ચિમ બંગાળની આંગડિયા પેઢી દ્વારા નાણાં મોકલાય છે, આંખમાં ધૂળ નાખવા ખોટાં બિલો દ્વારા GST ચૂકવાય છે બાંગ્લાદેશમાં સક્રિય 5 સંસ્થાઓ પર ગુજરાત પોલીસની નજર -રઝાકાર -અલ સમ્સ અલ બદલ -ICS (ઈસ્લામિક…

· 5 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બચાવ કામગીરીની સમીક્ષા કરી આગામી સમયમાં રીલીફ કાર્યોની મંજૂરી અને નીતિવિષયક બાબતોના આયોજન…

· 2 min read

‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે માફી માંગે છે. https://twitter.com/narendramodi/status/1829453199368995207 વડાપ્રધાન મોદીએ શું કહ્યું? મહારાષ્ટ્રના પાલઘરમાં…

· 3 min read

કપડવંજના નવા રતનપુરામાં કાદવ કીચડમાં સ્મશાનયાત્રા નીકળી

આગામી સમયમાં આ રસ્તો નહીં બને તો ગ્રામજનો આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી કપડવંજ તાલુકાના દંતાલી ગ્રામ પંચાયતના પેટાપરા નવા રતનપુરા અને જૂના રતનપુરાનો અઢી કિલોમીટરનો રસ્તો કાદવ-કીચડથી ભરેલો છે. આ અંગે પૂર્વ સરપંચ રાઠોડ હરેન્દ્રભાઇ અંબાલાલે જણાવ્યું હતું…

· 2 min read

પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરવા માટે પોહચી વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ

ભાવનગર સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે…

· 2 min read

નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ

નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠીએ મધરાતે સ્થળ ઉપર જાતે પહોંચી…

· 1 min read

ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં

ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ રાહત બચાવની કામગીરીમાં કાર્યરત છે. જિલ્લા વહીવટી તંત્ર, ધાર્મિક અને…

· 1 min read

મહેમદાવાદના વાંઠવાડી ગામ પાસેથી કારમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું

વાંઠવાડીથી વમાલી ગામ જવાના રોડ પર પાણીમાં કાર ફસાઈ ગઈ હતી પોતાના સ્વજનોને એરપોર્ટ મૂકી પરત આવતા આ કાર વરસાદના પાણીમાં ફસાઈ જતા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી મહેમદાવાદ પોલીસના જવાનોએ JCB સાથે જઈને કારમાં સવાર તમામ વ્યક્તિઓને…

· 1 min read

જમ્મુ-કાશ્મીરમાં 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી અસર

દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જોકે રાહતના સમાચાર એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિ અંગ માહિતી બહાર…

· 3 min read