Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

oneindianewscom

3,408 stories

શ્રી શ્યામસુંદર લાલજી મંદિર ઉમરેઠમાં ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવ

ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો…

· 1 min read

અસમ સરકારનો મહત્વનો નિર્ણય, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી નહી રાજ્ય સરકાર કરશે

આસામ માં મુસ્લિમો ના લગ્ન અને છૂટાછેડા ને લઈને ટૂંક સમયમાં ઘણું બદલાવા જઈ રહ્યું છે. આસામની ભાજપ સરકાર આ અંગે વિધાનસભામાં બિલ  રજૂ કરશે. આ બિલની રજૂઆત સાથે, મુસ્લિમ લગ્નની નોંધણી  કાઝીઓ દ્વારા કરવામાં આવશે નહીં, પરંતુ સરકાર  સમક્ષ…

· 2 min read

બોરસદમાં ગાયનું માથું કાપીને જાહેર જગ્યાએ મુકતા સમસ્ત હિન્દૂ સમાજ આક્રોષિત

આણંદ જિલ્લાના બોરસદ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વયમનસ્ય ફેલાવવાના બદ ઈરાદે વન તળાવથી ટેકરીયાપુરા જતી નહેરમાં ગાયનું માથું કાપીને નાખવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયના બીજા અંગો પણ આસપાસ મળી આવેલ હતા. આવું જઘન્ય કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક…

· 1 min read

દુનિયાભરમાં અમૂલનો દબદબો વધ્યો, AMUL વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની

બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024માં અમૂલ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ છે. આનું કારણ એ છે કે કંપનીનો પ્રભાવશાળી બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) સ્કોર 100 માંથી 91 છે, જેના કારણે તેને AAA+ રેટિંગ મળ્યું છે. કંપનીની બ્રાન્ડ…

· 2 min read

દેશભરમાં ચકચાર મચાવનાર પશ્ચિમ બંગાળમાં લેડી ડૉકટરની રેપ વીથ હત્યા સંદર્ભે નડીયાદમાં રેલી

૯મી ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં લેડીઝ ડૉકટરનો રેપ તેમજ નિર્દધી હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધો છે, જેને લઈ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સંભર્દેDinsha Patel College of Nursingદ્વારા ઉપાચાર્ય પ્રો.…

· 1 min read

ચકલાસી-અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ખેડા જિલ્લાના ચકલાસી અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જયદિપભાઇ રઇજીભાઈ વાઘેલા રહે.દેવનગર પાણીની ટાંકી પાસે તાબે ચકલાસી. જેઓ નોકરી પર થી પર્વતથી ઘરે…

· 2 min read

નડિયાદ તાલુકાના ડુમરાલમાંથી 8 શખ્સો શ્રાવણીયો જુગાર રમતાં રંગે હાથ ઝડપાયા

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ વિસ્તારમાંથી પત્તા પાનાનો જુગાર રમતા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં એલસીબીએ નડિયાદના ડુમરાલના ફરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતાં 8 લોકોને ઝડપી પાડયા. અશોક પરમાર (રહે.ડુમરાલ), પિન્કેશ મિસ્ત્રી (નડિયાદ), જીતેન્દ્રકુમાર…

· 1 min read

પહેલીવાર વડાપ્રધાન મોદી યુક્રેન જશે, 4 વર્ષમાં ચોથી વાર મળશે ઝેલેન્સ્કી અને પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. આ વખતે તેઓ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી પોલેન્ડ જશે જ્યાં તે 21 અને 22 ઓગસ્ટ રોકાશે. ત્યારપછી તેઓ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે. ઉલ્લેખનીય…

· 2 min read

કપડવંજના વડોલ ગામમાં 15 થી વધારે લોકોને હડકાયું કૂતરું કરડતા ગામમાં હાહાકાર

ગત વર્ષે પણ વડોલ ગામમાં હડકાયા કૂતરાએ 30 ગ્રામજનો અને 30 જેટલા પશુઓને બચકા ભર્યા હતાં કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક હડકાયા કૂતરાએ આખા ગામને માથે લીધું હતું અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફરી 15 થી વધુ લોકોને બચકા ભરી…

· 2 min read

Zomato અને Swiggy પછી, હવે Flipkart એ આપ્યો આંચકો, હવે દરેક ઓર્ડર પર Extra રૂપિયા વસુલ કરશે

સ્વિગી ઝોમેટો પછી હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પણ તેના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. હાલમાં જ Zomato અને Swiggyની પ્લેટફોર્મ ફીમાં વધારા બાદ આવું બન્યું છે. ફ્લિપકાર્ટે…

· 2 min read