અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજ્યસ્તરીય કાર્યક્રમ, રાજ્યપાલ-મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, વિસ્થાપન અને બલિદાનોને સ્મરણ કરવા અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ?...
ઓપરેશન સિંદૂર : ‘ભારતની ઉદારતાને નબળાઈ ન સમજો’, NSA અજિત ડોભાલનો કડક સંદેશ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂરને લઈને મોટું નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઉદારતા, સહનશીલતા અને સંયમને તેની નબળાઈ તરીકે જોવું ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે. તેમ...
કપડવંજ 108ની ટીમે તબીબી માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં કરાવી સફળ નોર્મલ ડિલિવરી
રાતનો સમય, ધોધમાર વરસાદ અને પ્રસૂતિની અસહ્ય પીડાથી પીડાતી સગર્ભા માતા... પરિવાર માટે ચિંતાની આ ઘડીમાં 108 એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બનીને પહોંચી હતી. કપડવંજ તાલુકાના નવાગામની સગર્ભા માતાન?...
અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલનો વિકાસ-પર્યાવરણ અને સુરક્ષા પર ફોકસ
80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમો અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લામાં શિક્ષણ, પર્યાવરણ, વિકાસ અને સુરક્ષા સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજર?...
અમરેલી પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ : નાગનાથ મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમરેલી જિલ્લાના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. આગામી 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે યોજાનારી હોવા?...
UAEથી ભારત લવાયો ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયા, NCBની મોટી કાર્યવાહી
નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે ભારતને મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ફરાર ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયાને સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારત પરત લાવવામાં ...
આંબલીયાસણના ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ મુદ્દે વિવાદ, એટ્રોસિટી એક્ટ હેઠળ FIR, પૂજારી પક્ષે પણ નોંધાવી હુમલાની ફરિયાદ
મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામમાં આવેલા ભાલકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે બે પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ તરફથી સામ?...
મોદી-મેલોની અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર રાજકીય ઘમાસાણ : BJPનો પ્રહાર, પૂછ્યું- ‘તમે ક્યારે મોટા થશો?’
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ અંગે કરવામાં આવેલી ટિપ્પણી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના સંદર્ભમાં થયેલ?...
બોટાદના ટાટમ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગી : ગ્રામજનના ઘરે ભોજન, શાળામાં રાત્રિ વિશ્રામ અને સવારે યોગાભ્યાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ જિલ્લાના ટાટમ અને ગોરડકા ગામોની મુલાકાત દરમિયાન સાદગી, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક જીવનશૈલીનો વિશેષ સંદેશ આપ્યો હતો. ટાટમ ગામમાં તેમણે કોઈ વિશેષ ઔપચારિકત?...
₹3.56 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં GAS અધિકારી કેતકી વ્યાસ જેલ હવાલે
ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના સસ્પેન્ડેડ ક્લાસ-1 અધિકારી અને આણંદના પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને અપ્રમાણસર મિલકતના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ ?...